ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)

Rita Gajjar @cook_27548052
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણ અને બટાકાને સારી રીતે ધોઈને બંનેને સમારી લેવા અને કાપા કરી લેવા
- 2
હવે ભરવાનો મસાલો તૈયાર કરી લેવો ઉપર મુજબની ભરેલા મસાલા ની સામગ્રી ને એક બાઉલમાં લઈમિક્સ કરી લેવું અને પછી કાપા કરેલા રીંગણ અને બટેકામાં મસાલો ભરી લેવો
- 3
હવે એક કૂકરમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું નાખી હિંગ નાખી સમારેલા ટામેટા નાખી વધેલો ભરવાનો મસાલો નાખીતેમાં ટામેટાના ભાગનું મીઠું નાખી થોડા રૂટિન મસાલા કરી ભરેલા રીંગણ અને બટેકા ને વઘારી દેવા અને પછી તેમાં જરૂર મુજબ ગરમ કરેલું પાણી નાખી મિક્સ કરીએ મીડીયમ ગેસ ઉપર બે સીટી વગાડી લેવી
- 4
શાકથઈ જાય એટલે ભરેલા શાકને ગરમ ગરમ સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16815618













ટિપ્પણીઓ