પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe In Gujarati)

પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં દહીં ચણાનો લોટ હળદર લાલ મરચું મીઠું આદુ-લસણની પેસ્ટ ક્રશ કરેલ સૂકા ધાણા અને પાણી નાખીને કઢીનું બેટર તૈયાર કરો
- 2
તપેલીમાં વઘાર માટે તેલ ગરમ કરો પછી તેમાં ખડા મસાલા મેથી દાણા સૂકા લાલ મરચા અને કટ કરેલ ડુંગળી ઉમેરો ડુંગળીને બે મિનિટ સાંતળીને તેમાં કડીનું બેટર એડ કરો એક ઉભરો આવે ત્યાં સુધી તેને સતત હલાવતા રહો ઉભરો આવી ગયા પછી તેમાં ગરમ મસાલો નાખી તેને ધીમા તાપે ૨૦ મિનિટ માટે ઉકાળો
- 3
હવે પકોડા બનાવવા માટે કટ કરેલ ડુંગળીને એક બાઉલમાં લઈ લો પછી તેમાં ચણાનો લોટ લાલ મરચું મીઠું અજમો અધ કચરા વાટેલા સૂકા ધાણા કોથમીર અને જરૂર મુજબ પાણી ઉમેરીને પકોડાનું મિશ્રણ તૈયાર કરો
- 4
પછી તેલ ગરમ કરવા મૂકો. પકોડાના મિશ્રણમાં સોડા અને લીંબુનો રસ નાખીને મિક્સ કરીને ભજીયા ઉતારી લો
- 5
20 મિનિટ માટે ઉકાળીને કઢી બંધ કરી દો પીરસવાના દસ મિનિટ પહેલા પકોડા કઢી ની અંદર એડ કરો
- 6
ફાઇનલ તડકા માટે ઘી ગરમ કરો પછી તેમાં જીરૂ હિંગ અને સૂકા ધાણા નાખીને ગેસ બંધ કરી લો પછી લાલ કાશ્મીરી લાલ મરચું નાખીને આ તડકાને કઢીની ઉપર રેડો
- 7
સર્વ કરવા માટે રેડી છે પંજાબી પકોડા કળી કોથમીર નાખીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંજાબી સ્ટાઇલ મેથી ગાર્લિક પરાઠા (Punjabi Style Methi Garlic Paratha Recipe In Gujarati)
#SN2#WEEK2#BW#Vasantmasala#aaynacookeryclub Rita Gajjar -
પંજાબી કઢી પકોડા (Punjabi Kadhi Pakora Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#TRO Amita Soni -
પંજાબી આલુ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#SN2#vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
પંજાબી કઢી તડકા (Punjabi Kadhi Tadka Recipe In Gujarati)
#SN2#Week2#Vasantmasala#aaynacookeryclub hetal shah -
પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#BW#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
પંજાબી શાક (Punjabi Shak Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub Jayshreeben Galoriya -
પંજાબી રાજમા (Punjabi Rajma Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
જૈન પંજાબી ચણા (કાંદા લસણ વગર)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#SN2#vasantmasala#aaynacookeryclub#BW#cookpadindia#coojpadgujrati Amita Soni -
દહીં મસાલા આલુ સબ્જી (Dahi Masala Aloo Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
-
પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati)
#AM1Kadhi pakoda (make themes of miniature world) મેં કઢી પકોડા બનાવ્યા છે અને તેને આપણે જે બાળપણમાં વાંસણ રમતા એ થીમ એટલે miniature world માં સર્વ કર્યા છે કેટલા ને પોતાનું બાળપણ યાદ આવ્યું ?? મને તો નાનપણથી જ રસોઈ બનાવવાનું અને વાસણો રમવા નો ખૂબ જ શોખ હતો તમને બધાને પણ હશે જોઈએ કોને કોને પોતાનું બાળપણ યાદ આવયુ ??? Arti Desai -
પંજાબી પાલક પકોડા કઢી (Punjabi Palak Pakoda Kadhi Recipe In Gujarati)
પંજાબી પાલક પકોડા કઢી એક ખૂબ જ ઇઝી અને ટેસ્ટી રેસીપી છે. જલ્દી પણ બની જાય છે તમે આને બપોરના જમવામાં અથવા સાંજે પણ બનાવી શકો છો. આ પાલક પકોડા એકલા પણ એકલા જ ટેસ્ટી લાગે છે.#AM1 Chandni Kevin Bhavsar -
પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe In Gujarati)
#AM1આ કઢી ટેસ્ટ માં બહુ જ સરસ છે. દરરોજ એકલી કઢી ખાવી નથી ગમતી આવી રીતે બનાવી ને ખાવા થી ટેસ્ટી લાગે છે. તેને પરાઠા સાથે સર્વ કર્યું છે. Arpita Shah -
પંજાબી કઢી પકોડા(Punjabi Kadhi Pakoda Recipe in Gujarati)
#AM1પંજાબી કઢી પકોડાઆ પંજાબી કઢી પકોડા બધાની બનાવવાની રીત અલગ - અલગ હોય છે.મે આમાં થોડા શાક ઉમેરીને વધુ સ્વાદિષ્ટ બનાવી છે.આ કઢી ઘટ્ટ હોય છે. Mital Bhavsar -
પંજાબી આલૂ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad #WEEK2#SN2#Vasantmasala#aaynacookeryclub Parul Patel -
મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#BW#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
પંજાબી વેજ બિરયાની (Punjabi Veg Biryani Recipe In Gujarati)
#WEEK2#SN2#Vasantmasala#aaynacookeryclub Rupal Gokani -
પંજાબી છોલે ભટુરે (Punjabi Chhole Bhature Recipe In Gujarati)
#SN2#Week2#Vasantmasala#aaynacookeryclub hetal shah -
-
પંજાબી છોલે ચાટ (Punjabi Chhole Chhat Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub #week2 Manisha Desai -
બટર વેજ જયપુરી (Butter Veg Jaipuri Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
-
-
પંજાબી છોલે ચણા (Punjabi Chhole Chana Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclubWeek2 Falguni Shah -
પાલક પૌંઆ કબાબ (Palak Pauva Kebab Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#Vasantmasala#aaynacookeryclub #BW Sneha Patel -
પંજાબી આલુ પનીર સબ્જી (Punjabi Aloo Paneer Sabji Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ચટપટા પંજાબી સમોસા (Chatpata Punjabi Samosa Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર મસાલા (Restaurant Style Matar Paneer Masala Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub Jayshree Chotalia
More Recipes
ટિપ્પણીઓ (2)