કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પંજાબી સ્ટાઇલ મેથી ગાર્લિક પરાઠા (Punjabi Style Methi Garlic Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પંજાબી સ્ટાઇલ મેથી ગાર્લિક પરાઠા (Punjabi Style Methi Garlic Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પંજાબી સ્ટાઇલ મેથી ગાર્લિક પરાઠા (Punjabi Style Methi Garlic Paratha Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#SN2
#WEEK2
#BW

#Vasantmasala
#aaynacookeryclub

#SN2
#WEEK2
#BW

#Vasantmasala
#aaynacookeryclub

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 થી 25 મિનિટ
બે લોકો માટે
  • 1બાઉલ ધોઈને સમારેલી મેથી ભાજી
  • 1/2 બાઉલ બાફેલા બટાકા નો માવો
  • 1 મોટી ચમચીક્રશ કરેલું લીલું લસણ
  • 1 ચમચીતેલ
  • 1 ચમચીજીરૂ
  • પા કપ ઝીણી સમારેલી ડુંગળી
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 નાની ચમચીઆમચૂર પાઉડર
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી ધાણા જીરુ
  • 1/2 ચમચી ચાટ મસાલો
  • કોથમીર જરૂર મુજબ
  • 1 નાની ચમચીપંજાબી ગરમ મસાલો
  • 1/4 ચમચી અધકચરી ક્રશ કરેલી વરિયાળી
  • 1/4 ચમચી અધકચરા ક્રશ કરેલા સૂકા ધાણા
  • પરાઠાનો લોટ બાંધવા માટે
  • 1મોટો ઘઉંનો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 ચમચીતેલ
  • 1/4 ચમચી હાથેથી ક્રશ કરેલો અજમો
  • શેકવા માટે શેકવા માટે ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ સ્ટફિંગ બનાવવા માટે મેથીની ભાજી ને સારી રીતે ધોઈને ઝીણી સમારી લેવી અને બટેકાને બાફી લેવા અને ઠંડા કરી લેવા

    પંજાબી સ્ટાઇલ મેથી ગાર્લિક પરાઠા (Punjabi Style Methi Garlic Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પંજાબી સ્ટાઇલ મેથી ગાર્લિક પરાઠા (Punjabi Style Methi Garlic Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં તેલ લઈને ગરમ થાય એટલે તેમાં 1 ચમચીજીરું નાખી ઝીણી સમારેલી ડુંગળી નાખી અને ક્રશ કરેલું લીલું લસણ નાખી બંનેને સારી રીતે સાંતળી લેવું ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી

    પંજાબી સ્ટાઇલ મેથી ગાર્લિક પરાઠા (Punjabi Style Methi Garlic Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    પછી તેમાં ધોઈને સમારેલી મેથીની ભાજી નાખી મિક્સ કરી સ્વાદ પ્રમાણે મીઠું નાખી ભાજી થોડી સોફ્ટ થાય ત્યાં સુધી કુક થવા દેવી હાજી કૂક થઈ જાય પછી તેમાં તેમણે લાલ મરચું પાઉડર ચાટ મસાલો આમચૂર પાઉડર ગરમ મસાલો અને બટાકાનો માવો નાખ્યો મિક્સ કરી લેવું

    પંજાબી સ્ટાઇલ મેથી ગાર્લિક પરાઠા (Punjabi Style Methi Garlic Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    પછી આ સ્ટફિંગ ને ઠંડુ થવા દેવું તે દરમિયાન પરાઠાના લોટ બાંધી લેવો અને લોટને 1/2 કલાક રેસ્ટ આપી દેવો પછી લોટને ફરીથી મસળી લેવી તેમાંથી રોટલી વણી વચ્ચે બનાવેલું અને ઠંડુ કરેલું સ્ટફિંગ મૂકી બધી બાજુ સીલ કરી પરાઠો વણી લેવું

    પંજાબી સ્ટાઇલ મેથી ગાર્લિક પરાઠા (Punjabi Style Methi Garlic Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો

  5. 5

    પછી આ પરાઠા ને ગરમ તવી ઉપર બંને બાજુ ઘી થી ક્રિસ્પી શેકી લેવું

    પંજાબી સ્ટાઇલ મેથી ગાર્લિક પરાઠા (Punjabi Style Methi Garlic Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો

  6. 6

    ગરમાગરમ પરાઠાને સર્વ કરવું

    પંજાબી સ્ટાઇલ મેથી ગાર્લિક પરાઠા (Punjabi Style Methi Garlic Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો

  7. 7

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર February 21, 2023 10:44

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પંજાબી મેથી લસણ પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લાલ મરચાં લસણ ની ચટણી (Lal Marcha Garlic Chutney Recipe In Gujarati)
  2. મિલેટ ઉપમા (Millet Upama Recipe In Gujarati)
  3. લસણ ની સૂકી ચટણી (Lasan Dry Chutney Recipe In Gujarati)
  4. બાજરી મેથી ના ઢેબરા (Bajra Methi Paratha Recipe In Gujarati)
  5. બાજરા ના મમરા વધારેલા
  1. ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati)
  2. બાજરી મેથી ના ઢેબરા (Bajra Methi Paratha Recipe In Gujarati)
  3. સુજી વોફલ્સ (Sooji Waffles Recipe In Gujarati)
  4. ક્વિક મસાલા લચ્છા પરાઠા (Quick Masala Lachha Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16817318
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close