મેથી મટર મલાઈ નુ શાક (Methi Matar Malai Shak Recipe In Gujarati)

મેથી મટર મલાઈ નુ શાક (Methi Matar Malai Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લસણ ડુંગળી મરચાં આદુ ટામેટાં કટ કરી કડાઈમાં સહેજ તેલ લઈને સાતળી લેવા
- 2
એક પેનમાં પાણી ગરમ મુકી સહેજ ઉકાળી તેમાં ચપટીક ખાંડ અને મીઠું નાખીને વટાણા ઉમેરી દેવા વટાણા બફાઈ ને ઉપર આવે તે કાઢીને સાઈડમાં રાખવા
- 3
લસણ ડુંગળી આદું મરચાં ટામેટાં ઠંડા થાય મીક્સી માં પીસી લેવા
- 4
એક પેનમાં ચમચો તેલ મૂકી જીરૂ નાખી તૈયાર કરેલ ગ્રેવી નાખી તેલ કીનારી છોડે ત્યાં સુધી સાતળવુ
- 5
ત્યારબાદ તેમાં હળદર લાલમરચુ પાઉડર નાખી ત્રણ ચમચી પાણી નાખી સાતળી તેમાં મેથી ના પાન નાખી દખવા (મેથી કટ કરી નાખવા થી શાકમાં સહેજ કડવાશ આવી જાય છે)
- 6
મેથી ગળી જાય તેમાં 1 ચમચીઘી નાખવું તેનાથી શાઈનીગ આવેછે સાથે કિચન કિંગ મસાલો એડ કરવો
- 7
મેથી બફાઈ જાય એટલે તેમાં 2 ચમચી મલાઈ નાખી હલાવી સ્વાદ પ્રમાણે મીઠું નાખવૉ
- 8
બધુ સરસ રીતે મીક્સ થઈ જાય એટલે બોઈલ વટાણા નાખી દેવા અને મીક્સ કરી પાંચ મીનીટ થવા દઈને ગરમાગરમ સર્વ કરવુ (આ સ્ટેજે પસંદ હોય તો બટર નાખી શકાય)
Keywords
Similar Recipes
More Recipes
- વેજ બિરયાની ઇન કુકર (Veg Biryani In Cooker Recipe In Gujarati)
- રાગી ઘઉં અને મેથી ના થેપલા (Raagi Wheat Methi Thepla Recipe In Gujarati)
- મૂળા ભાજી નું સલાડ (Radish Leaves Salad Recipe In Gujarati)
- ડ્રાયફ્રુટસ શાહી ટુકડા (Dryfruits Shahi Tukda Recipe In Gujarati)
- બટર પનીર ગ્રીન વેજિટેબલ પરાઠા (Butter Paneer Green Vegetable Paratha Recipe In Gujarati)













ટિપ્પણીઓ