ડ્રાયફ્રુટસ શાહી ટુકડા (Dryfruits Shahi Tukda Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

ડ્રાયફ્રુટસ શાહી ટુકડા (Dryfruits Shahi Tukda Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 સવિઁગ
  1. 8સ્લાઈસ ગોળ કટ કરેલ બ્રેડ
  2. 150 ગ્રામખાંડ
  3. ડુબે એટલુ પાણી
  4. 1/2 કપકટ કરેલ ડ્રાયફ્રુટસ (બદામ કાજુ-બદામ પિસ્તા)
  5. ટુટી ફ્રુટી
  6. અમુલ ક્રિમ
  7. ઘી ફયાઇ કરવા

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ એક જાડા તળીયા વાળુ વાસણ મા ખાંડ એડ કરી ડુબે એટલુ પાણીનાખી મીડિયમ તાપે ગરમ કરવા રાખો વચ્ચે વચ્ચે હલાવતા રહો 1.5 તાર ની ચાસણી તૈયાર કરો

  2. 2

    હવે ઘી ગરમ થાય એટલે બ્રેડ ને ગોલ્ડન બ્રાઉન કલર ની ક્રિસ્પી ફ્રાય કરો

  3. 3

    હવે તેને ચાસણી મા બરાબર ડીપ કરી થોડી વાર રાખી બહાર કાઢી લો આ રીતે બધા રેડી કરવા

  4. 4

    ત્યાર બાદ તેના પર ક્રિમ લગાવી ડ્રાયફ્રુટસ ટુટી ફ્રુટી થી ગાર્નિશ કરો

  5. 5

    તો તૈયાર છે ક્રીમી ડ્રાયફ્રુટસ શાહી ટુકડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes