કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તુવેર ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તુવેર ટોઠા (Tuver Totha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

તુવેર ટોઠા (Tuver Totha Recipe In Gujarati)

Vyas Ekta
Vyas Ekta @cook_24794153

#BW
#cookpad Gujarati
#cookpad India
#તુવેર ટોઠા

#BW
#cookpad Gujarati
#cookpad India
#તુવેર ટોઠા

વધુ વાંચો

તુવેર ટોઠા (Tuver Totha Recipe In Gujarati)

Vyas Ekta
Vyas Ekta @cook_24794153

#BW
#cookpad Gujarati
#cookpad India
#તુવેર ટોઠા

#BW
#cookpad Gujarati
#cookpad India
#તુવેર ટોઠા

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

અડઘો કલાક
૨
  1. ૧ વાડકીપલાળી સુકી તુવેર
  2. ૧ વાડકીલીલુ લસણ ઝીણું સમારેલુ
  3. ૧ વાડકીલીલા કાંદા સમારેલા અથવા સુકા
  4. ૧ નંગ સમારેલું ટામેટું
  5. ૧ ચમચીહળદર
  6. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  7. ૧ ચમચીઘાણાજીરૂ પાઉડર
  8. ૨ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  9. ૩ ચમચીતેલ વઘાર માટે
  10. મીઠું સ્વાદ મુજબ
  11. સેવ
  12. સમારેલ ઝીણા કાંદા
  13. ૧ ચમચીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

અડઘો કલાક
  1. 1

    સૌ પ્રથમ તુવેર પલાળી રાખો પછી બાફી લેવા

    તુવેર ટોઠા (Tuver Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તુવેર બફાઇ જાય એટલે સાઇડ માં રાખો

    તુવેર ટોઠા (Tuver Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તુવેર ટોઠા (Tuver Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તુવેર ટોઠા (Tuver Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક કડાઈ મા તેલ ગરમ થાય એટલે તેમાં સમારેલુ લીલુ લસણ નાખીને ઘીમાં તાપે થવા દો

    તુવેર ટોઠા (Tuver Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તુવેર ટોઠા (Tuver Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તુવેર ટોઠા (Tuver Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમા સમારેલુ લીલા કાંદા નાખી સાંતળી લો લસણ ને કાંદા સંતળાય જાય એટલે તેમાં સમારેલુ ટામેટું નાખી સાતળી લો

    તુવેર ટોઠા (Tuver Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    તુવેર ટોઠા (Tuver Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બઘુ સતળાય જાય એટલે તેમાં બઘા મસાલા નાખી મિક્સ કરી થોડુ પાણી ઉમેરો થવા દો

    તુવેર ટોઠા (Tuver Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    તુવેર ટોઠા (Tuver Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ તેમા બાફેલી તુવેર ઉમેરી બરાબર હલાવી થોડી વાર ઉકળવા દો

    તુવેર ટોઠા (Tuver Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તો તૈયાર છે મહેસાણા પ્રખ્યાત તુવેર ટોઠા સેવ કાંદા નાખી સર્વ કરો

    તુવેર ટોઠા (Tuver Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    તુવેર ટોઠા (Tuver Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    તુવેર ટોઠા (Tuver Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vyas Ekta
Vyas Ekta @cook_24794153
પર February 26, 2023 12:59
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
April 17, 2023 17:37
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. બ્રેડ પકોડા (Bread Pakora Recipe In Gujarati)
  2. બેંગન નો કાચો ઓળો (Baingan Raw Oro Recipe In Gujarati)
  3. વેજ હાંડી (Veg Handi Recipe In Gujarati)
  4. ચીઝ બર્સ્ટ બાજરીના રોટલા (Cheese Burst Millet Flour Rotla Recipe In Gujarati)
  5. શાહી ટુકડા વિથ રબડી જૈન (Shahi Tukda With Rabdi Jain Recipe In Gujarati)
  1. અવધિ ગલૌટી કબાબ (Awadhi Galoti Kebab Recipe In Gujarati)
  2. મટકા દાલ (Matka Dal Recipe In Gujarati)
  3. હેલેપીનો પીકલ (Jalapeno pickle recipe in Gujarati)
  4. જીંજરા નો સલાડ (Lila Chana Salad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16825800
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close