કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કરકરા લોટ ના ગોટા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કરકરા લોટ ના ગોટા રેસીપી મુખ્ય ફોટો

કરકરા લોટ ના ગોટા

Pinal Patel
Pinal Patel @pinal_patel

#BW
મેથી ની ભાજી ની સિઝન પૂરી થવા આવી છે ત્યારે ઘરમાં થોડીક ભાજી હતી એટલે ચણા નાં કરકરા લોટ ના ભજીયા બનાવ્યા,

#BW
મેથી ની ભાજી ની સિઝન પૂરી થવા આવી છે ત્યારે ઘરમાં થોડીક ભાજી હતી એટલે ચણા નાં કરકરા લોટ ના ભજીયા બનાવ્યા,

વધુ વાંચો

કરકરા લોટ ના ગોટા

Pinal Patel
Pinal Patel @pinal_patel

#BW
મેથી ની ભાજી ની સિઝન પૂરી થવા આવી છે ત્યારે ઘરમાં થોડીક ભાજી હતી એટલે ચણા નાં કરકરા લોટ ના ભજીયા બનાવ્યા,

#BW
મેથી ની ભાજી ની સિઝન પૂરી થવા આવી છે ત્યારે ઘરમાં થોડીક ભાજી હતી એટલે ચણા નાં કરકરા લોટ ના ભજીયા બનાવ્યા,

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૫ મિનિટ
  • સવા કપ ચણાનો કરકરો લોટ
  • ૧ કપસમારેલી મેથી ની ભાજી
  • ૧/૨ ટીસ્પૂનખાંડ
  • ૧/૨ ટીસ્પૂનવાટેલા મરી
  • ૧/૨ ટીસ્પૂનવરિયાળી
  • ૧/૨ ટીસ્પૂનઅજમો
  • ચપટીહિંગ
  • ૨ ટીસ્પૂનદહીં
  • ૧ નંગસમારેલું લીલું મરચું
  • મીઠું સ્વાદાનુસાર
  • ચપટીખાવાનો સોડા
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં મેથી ની ભાજી ને પાણી થી ધોઈ કોરી કરી લો

    કરકરા લોટ ના ગોટા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ચણા ના કરકરા લોટ માં ખાંડ, વાટેલા મરી, વરીયાળી, અજમો, હીંગ સમારેલા લીલાં મરચાં, ઉમેરો, ૧/૨ કપ પાણી ઉમેરીને જાડું ખીરું તૈયાર કરો,

    કરકરા લોટ ના ગોટા રેસીપી સ્ટેપ2ફોટો
    કરકરા લોટ ના ગોટા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં મેથી ની ભાજી અને દહીં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો, પાંચ મિનિટ સુધી રહેવા દો, હવે તળવા માટે તેલ ગરમ કરો

    કરકરા લોટ ના ગોટા રેસીપી સ્ટેપ3ફોટો
    કરકરા લોટ ના ગોટા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ખીરા માં ખાવા નો સોડા, ૨ ટીસ્પૂન ગરમ તેલ રેડી બરાબર મિક્ષ કરી મીડીયમ આંચ પર ગુલાબી રંગ નાં ગોટા તળી લો

    કરકરા લોટ ના ગોટા રેસીપી સ્ટેપ4ફોટો
    કરકરા લોટ ના ગોટા રેસીપી સ્ટેપ4ફોટો
    કરકરા લોટ ના ગોટા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ ગોટા ઉપર થી ક્રીસ્પી અને અંદર થી એકદમ પોચા લાગે છે તળેલા મરચાં સાથે ખાવા ની ખુબ ખુબ મજા આવે છે

    કરકરા લોટ ના ગોટા રેસીપી સ્ટેપ5ફોટો
    કરકરા લોટ ના ગોટા રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pinal Patel
Pinal Patel @pinal_patel
પર February 27, 2023 06:14

ટિપ્પણીઓ (7)

Swaminathan.V
Swaminathan.V @280818S
March 12, 2023 07:30
Delicious dear
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લોટ ગોટા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હૈદરાબાદી પુલાવ (Hyderabadi Pulao Recipe In Gujarati)
  2. લીલા ચણા ની બરફી (Green Chana Barfi Recipe In Gujarati)
  3. ઇન્સ્ટન્ટ ગાર્લિક ચટણી ઢોકળા (Instant Garlic Chutney Recipe In Gujarati)
  4. લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
  5. પીઝા સેવ (Pizza Sev Recipe In Gujarati)
  1. આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)
  2. ઢોકળાં (Dhokla Recipe In Gujarati)
  3. ખટમીઠ્ઠી સ્ટ્રોબેરી ચટણી
  4. મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16826980
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close