ઢોકળાં (Dhokla Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot

ઢોકળાં (Dhokla Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
  1. ૩ વાટકીજાડા ચોખા
  2. ૧ વાટકીઅડદની દાળ
  3. ૧ ટી સ્પૂનમેથી ના દાણા
  4. ૧ ટેબલસ્પૂનચણા ની દાળ
  5. ગ્રીસ કરવા તેલ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. લાલ મરચું છાંટવા
  8. ૧/૨ ટી સ્પૂનખાવાના સોડા
  9. ૧/૨ ટી સ્પૂનઆદું ની પેસ્ટ
  10. ૧/૨ ટી સ્પૂનલીલા મરચાં ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ચોખા અને અડદની દાળ ધોઈને ૬-૭ કલાક પલાળી દો પછી પીસી ને ખીરું તૈયાર કરો ખીરા ને ૫-૬ કલાક ઢાંકી ને રહેવા દો જેથી બોળો આવે.

  2. 2

    બાઉલમાં થોડો બોળો લ ઈ મીઠું આદું મરચાં ની પેસ્ટ નાખી હલાવો પછી એક ચમચા જેટલું પાણી ગરમ કરી તેમા ૧ ચમચી તેલ સોડા નાખી હલાવો પછી બોળી મા નાખી ફીણ પછી ગ્રીસ કરેલી પ્લેટ માં પાથરી લાલ મરચું છાટી વરાળ મા ૧૨-૧૫ મિનિટ માટે બાળવા.

  3. 3

    ૧૫ મિનિટ પછી છરી ભરાવી ચેક કરવુ. છરી મા ન ચીપકે એટલે ઢોકળા તૈયાર ગરમાગરમ સર્વ કરો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

Similar Recipes