આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)

Vyas Ekta
Vyas Ekta @cook_24794153

#BW
#Cookpad Gujarati
#cookpad India
આથેલી લીલી હળદર

આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#BW
#Cookpad Gujarati
#cookpad India
આથેલી લીલી હળદર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫મિનિટ
  1. ૧ બાઉલ સમારેલી લીલી હળદર
  2. મીઠું સ્વાદ મુજબ
  3. ૧ નંગ લીંબુ
  4. ૨ નંગ લીલા મરચાં

રાંધવાની સૂચનાઓ

૧૫મિનિટ
  1. 1

    સૌ પ્રથમ હળદર ને ઘોઈ સમારી લો

  2. 2

    હવે તેમા મીઠું સ્વાદ મુજબ સમારેલા લીલા મરચાં નાખીને

  3. 3

    લીંબુ નિચોવી હળદર ને ૧ દિવસ આથવા દો

  4. 4

    તો તૈયાર છે આથેલી લીલી હળદર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vyas Ekta
Vyas Ekta @cook_24794153
પર

Similar Recipes