ફુદીના ના ઢોકળા (Pudina Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને ચણાની દાળને મિક્સરમાં કર કરી ક્રશ કરી લોટ તૈયાર કરી લો.
- 2
તૈયાર કરેલ લોટમાં દહીં અને જરૂર મુજબ ગરમ પાણી ઉમેરી 4 થી 5 કલાક આથો આવવા દો.
- 3
તૈયાર કરેલ મિશ્રણમાં આદુ-મરચાની પેસ્ટ, મીઠું અને સોડા ઉમેરી એકદમ હલાવી મિક્સ કરી લો.
- 4
તેમાંથી 1/2 મિશ્રણ બીજા બાઉલમાં કાઢી તેમાં ફુદીનાની પેસ્ટ ઉમેરી લો.
- 5
ઢોકળીયામાં ગરમ પાણી મૂકી, વાટકીમાં તેલ લગાવી બંને મિશ્રણ અડધા અડધા ઉમેરી દો.
સફેદ મિશ્રણ ની ઉપર લાલ મરચું પાઉડર છાંટો અને લીલા મિશ્રણ ની ઉપર સફેદ તલ છાંટી લો અને પાંચ મિનિટ માટે ચડવા દો. - 6
તૈયાર થયેલ ઢોકળા ને પ્લેટમાં કાઢી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16831966




ટિપ્પણીઓ (2)