ઇન્સ્ટન્ટ રવા સેન્ડવીચ ઢોકળા (Instant Rava Sandwich Dhokla Recipe In Gujarati)

#DRC
ઢોકળા રેસીપી
ઢોકળા તો ગુજરાતી ઓ ની પસંદગી નો નાસ્તો.. બાળકો માટે હું રવા માં થી ઈન્સટંટ સેન્ડવીચ ઢોકળા બનાવું છું.. આ ઢોકળા હેલ્થ અને ટેસ્ટ માટે બેસ્ટ છે....
ઇન્સ્ટન્ટ રવા સેન્ડવીચ ઢોકળા (Instant Rava Sandwich Dhokla Recipe In Gujarati)
#DRC
ઢોકળા રેસીપી
ઢોકળા તો ગુજરાતી ઓ ની પસંદગી નો નાસ્તો.. બાળકો માટે હું રવા માં થી ઈન્સટંટ સેન્ડવીચ ઢોકળા બનાવું છું.. આ ઢોકળા હેલ્થ અને ટેસ્ટ માટે બેસ્ટ છે....
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટાકા નો માવો બનાવી લો.. એમાં મીઠું, લીલા મરચા, આદુ ની પેસ્ટ અને હળદર, લાલ મરચું, ગરમ મસાલો, કોથમીર નાખી ને મિક્સ કરો અને ટીક્કી બનાવી લો..
- 2
રવો પંદર મિનિટ પહેલા દહીં અને પાણી ઉમેરી પલાળી રાખો.. એટલે સરસ ફુલી જાય છે.. આમાં મીઠું અને ખાવાનો સોડા, હિંગ નાખી ને બરાબર મિક્ષ કરો..
- 3
હવે એક સ્ટીમર પર કાણાં વાળી જાળી ગોઠવો અને વાટકી માં તેલ લગાવી દો..અને ગેસ ચાલુ કરી બધી વાટકી માં થોડું ખીરું રેડી દો.. પછી બટાકા ની ટીક્કી મુકી દો.. પછી ફરીથી ખીરું રેડી દો ઉપર લાલ મરચું છાંટી સમારેલી કોથમીર નાખી ને ઢાંકી ને પાંચ મિનિટ વરાળમાં બાફી લો..
- 4
હવે ઢાંકણ ખોલી ને ઠંડું પડે એટલે વાટકી માં થી કાઢી લો.. લીલી ચટણી અને ટામેટા સોસ સાથે સર્વ કરો..
- 5
લીલી ચટણી માટેની બધી સામગ્રી મિક્સ કરી ને મિક્સરમાં ક્રશ કરી લો...
Similar Recipes
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe in Gujarati)
ઢોકળા દરેકને ભાવતી વાનગી છે. મારા બાળકોને ખૂબ ભાવે છે.દરવખતે હું એક રીતે જ બનાવું છું. પણ આ વખતે મેં અહીં આપણા મેમ્બર હરીતાબેનની રેસિપી ફોલો કરી સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે. Urmi Desai -
રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#LBસમય ના અભાવે હમણાં રેસીપી મુકી શકાતી નથી, ડોટર માટે રોજ ગરમ જ નાસ્તો લંચ બોક્સ મા આપવા માટે બનાવુ છુ તો જલદી થી બની જાય એવા રવા ઢોકળા ટેસ્ટી એન્ડ હેલ્ધી Bhavna Odedra -
હરિયાળી રવા ઢોકળા
#લીલીડાયાબિટીસના દર્દીઓ,ડાયેટ પ્લાન ફોલો કરવા વાળા લોકો ચોખા કે ચોખા ની વાનગીઓ ખાવાનું ટાળે છે ત્યારે રવો ચોખાના ઓપ્શનમાં બેસ્ટ વસ્તુ છે.રવાની બનેલી વાનગી હેલ્થ માટે પણ સારી હોય છે અને ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે તેથી હું આજે હેલ્દી એવા હરિયાળી રવા ઢોકળા ની વાનગી આપની સામે રજૂ કરું છું Snehalatta Bhavsar Shah -
ઇન્સ્ટન્ટ રવા ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)
#RC2 રવા ના ઢોકળા નાસ્તા ની ભટપટ બનતી રેસીપી છે . ફરસાણ તરીકે લંચ કે ડીનર મા પણ પીરસી શકાય છે , ખુબ હેલ્ધી અને ઓછી સામગ્રી થી બનતી કયુક એન્ડ ઈજી રેસીપી છે. ઓછા તેલ ,અને સ્ટીમ્ રેસીપી હોવા થી હેલ્ધી ,ટેસ્ટી છે Saroj Shah -
ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઢોકળા
#DRCગુજરાતી ઓ નું ફેવરેટ ફરસાણ. લગ્ન પ્રસંગમાં ઢોકળા ધણી બધી વેરાઇટી માં સર્વ થતા હોય છે. એમાં પણ લાઈવ ઢોકળા અને સેન્ડવીચ ઢોકળા બાજી મારી જાય છે. અહીંયા હું એમાં ની જ એક વેરાઈટી મુકું છું , સેન્ડવીચ ઢોકળા જે ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે .Cooksnap@Marthak Jolly Bina Samir Telivala -
રવા સેન્ડવીચ
#રવાપોહાકેમ છો મિત્રો આજે આપણે રવા સેન્ડવીચ બનાવવા ના છીએ નામ સાંભળીને નવાઇ લાગી આજે હું બ્રેડ વગરની રવા સેન્ડવીચ બનાવવાની છો જે તમે ઘરે ઇન્સ્ટન્ટ બનાવી શકો છો અને જો તમે બ્રેડ ના ખાતા હોય તો આ રીતે રવા સેન્ડવીચ બનાવી હેલ્દી સેન્ડવીચ બનાવીને ખાઈ શકો છો. તો ચાલો શરુ કરીએ Bhumi Premlani -
લીલી મકાઈ અને રવા નાં ઢોકળા (Lili Makai Rava Dhokla Recipe In Gujarati)
#DRCઢોકળા રેસીપી ચેલેન્જઢોકળા તો દરેક ગુજરાતી નાં પ્રિય હોય છે. ભલે ને એ રવા નાં હોય કે દાળ ચોખા નાં હોય કે ઓટ્સ નાં હોય પણ ખાવા ની હંમેશા ખુબ જ મઝા આવે જ છે. મેં આજે લીલી મકાઈ નાં ઢોકળા બનાવ્યા છે.. તમે પણ આ રેસીપી જરૂર થી ટ્રાય કરજો... Arpita Shah -
ઇન્સ્ટન્ટ રવા ઉત્તપમ (Instant Rava Uttapam Recipe in Gujarati)
#RB9#week9#cookpadgujarati સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને જ પ્રિય હોય એમાં સ્વાદિષ્ટ અને સરસ વાનગી એટલે ઉત્તપમ. રવા (સોજી) ઉત્તપમ એક સરળ, પૌષ્ટિક અને ઝડપથી બની જાય એવો નાસ્તો છે. ઉત્તપમ ખાવાની બહુ મજા આવે પણ એને એને જયારે ખાવાની ઈચ્છા થાય અને ખીરું ના હોય તો ઈચ્છા ને મારવી પડે. પણ હવે એવું કરવાની જરૂર નથી કેમકે રવા માંથી પણ સ્વાદિષ્ટ અને ટેસ્ટી ઉત્તપમ બને છે. વળી તેમાં આથો લાવવાની જરૂર પડતી નથી અને ફટાફટ ઇન્સ્ટન્ટ બની જાય છે. એટલે આ રવા ઉત્તપમ એ હેલ્થી પણ હોય જ છે. બાળકો માટે પણ જયારે કંઈક ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવાનો હોય ત્યારે આ રવા ઉત્તપમ એ બેસ્ટ ઓપ્શન છે. આ રેસીપી બેચલર લોકો માટે અને જેને થોડું ખાવાનું બનાવતા આવડતું હોય તેના માટે એકદમ યોગ્ય છે કારણકે તેમાં કોઈ ટેકનીકનો ઉપયોગ થતો નથી. તો ફટાફટ જાણી લો આ રવા ઉત્તપમ બનાવાની રીત. Daxa Parmar -
ઇન્સ્ટન્ટ રવા ઢોકળા(Instant Rava Dhokla Recipe In Gujarati)
તે એક સ્વાદિષ્ટ નરમ અને સ્પોંજી ઢોકળા છે જે રવા (સૂજી, સોજી) માંથી તૈયાર કરવા માં આવે છે. નાસ્તાની જેમ સામાન્ય રીતે કોથમીર ની ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પીરસવામા આવે છે . તેને ઘરે બનાવવાની બે રીત છે, પરંપરાગત આથોની પદ્ધતિનો ઉપયોગ કરીને અથવા ઈનોનો ઉપયોગ કરીને. આ રેસીપી બીજા અભિગમને અનુસરે છે.ઉપરાંત, સોજી સાથે નરમ અને સ્પોંજી ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવી એ એક કળા છે અને ઘણા નવા નિશાળીયા તેને યોગ્ય કરવામાં નિષ્ફળ જાય છે. જો કે, આ રવા ઢોકળા રેસીપી થી તમે પણ સરસ ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકો છો Nidhi Sanghvi -
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
ઢોકળા નાં ખીરા માટે આપડે બહુ પેહલા થી દાળ ચોખા પલળવા પડે છે, પણ જ્યારે ઇન્સ્ટન્ટ ઢોકળા ખાવા હોય તો રવા નાં ઢોકળા બહુ જલ્દી બની જાય છે, Kinjal Shah -
રવા ગ્રીલ ઈડલી સેન્ડવીચ Rava grill Idli sandwich Recipe In Gujarati)
રવાની બનાવટ મા આ નવી રેસીપી, નવો ટેસ્ટ અને જલ્દી થી બનાવી શકાય છે, લંચ બોક્સમાં બાળકોને ટિફિનમા, આપી શકાય એવો હેવી નાસ્તો Nidhi Desai -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ એ બધાં ને ભાવતી વાનગી છે.. શિયાળામાં શાકભાજી પુષ્કળ પ્રમાણમાં આવે છે.. એટલે વેજીટેબલ સેન્ડવિચ દરેક ગૃહિણીની પસંદ હોય છે..પણ આજે મેં બટાકા અને લીલાં વટાણા ની ટોસ્ટર માં મસ્ત શેકી ને સેન્ડવીચ બનાવી.. Sunita Vaghela -
રવા ઈડલી સેન્ડવીચ (Rava Idli Sandwich Recipe In Gujarati)
#EB#Week1સાઉથ ઇન્ડિયનની વાનગીઓમાં ઈડલી ખૂબ જ ફેમસ વાનગી છે આજે હું રવાની ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઈડલી ની રેસીપી આપની સાથે શેર કરું છું. જે ખુબ ઓછા સમયમાં અને ટેસ્ટી બને છે. Niral Sindhavad -
સેન્ડવીચ ઈદડા (Sandwich Idada Recipe In Gujarati)
#FFC3Week 3ઈદડા અડદની દાળ અને ચોખા માંથી બને છે.. આજે તેમાં થોડું વેરીએશન કરી સેન્ડવીચ ઈદડા બનાવ્યા. ઈદડા પાચન માટે હલકાં હોવાથી.. સાંજના ડીનર માટે બેસ્ટ ઓપ્શન છે.. નાસ્તા માટે પણ સરસ લાગે.... મહેમાન પણ ખુશ અને ઘરે બધાં જ ખુશ.. Sunita Vaghela -
ઇન્સ્ટન્ટ રવા ના ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)
રવાના ઢોકળા ખૂબ જ ઝડપથી બની જાય છે અને હેલ્ધી બને છે.#JSR Falu Gusani -
ઇન્સ્ટન્ટ રવા નાં ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)
#MA માનો હાથ માથા પર ફરે એ જગત નું શ્રેષ્ઠ ચોઘડિયું કહેવાય છે. હું તો જગતની દરેક "મા "ને શ્રેષ્ઠ માનુ છું. મારી મમ્મીની બધી રસોઇ સરસ જ બનાવે છે. પણ એમાં રવાના ઢોકળા મારી મમ્મી સૌથી સરસ બનાવે છે. અને આજે મેં પણ અહીં એમનાં માર્ગદશન મુજબ બનાવ્યાં છે. જે ખરેખર ખુબજ સરસ અને સ્વાદિષ્ટ બન્યાં છે. Vaishali Thaker -
રવા ઈડલી સેન્ડવીચ (Rava Idli Sandwich Recipe In Gujarati)
#EBરવા ઇડલી સેન્ડવીચ ખરેખર અન્ય ઇડલી કરતા ક્રીસ્પી અને સ્વાદ માં ઉત્તમ લાગે છે તે ઇડલી અને સેન્ડવીચ નુ ફ્યુજન છે sonal hitesh panchal -
સેન્ડવીચ ઢોકળા (sandwich dhokla recipe in Gujarati)
ઢોકળા દરેકને ભાવતી વાનગી છે મારા બાળકોને ખૂબ ભાવે છે તો દર વખતે એક જ રીતે બનાવું છું.. સપ્ટેમ્બર Payal Desai -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
સેન્ડવીચ ઢોકળા એ ગુજરાતની વિશેષતા ધરાવતું ફરસાણ છે પરંતુ હવે સમગ્ર ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. ઢોકળા બનાવવાના ઘણા પ્રકારો છે, તે ચણાનો લોટ, રવો, મિશ્રિત અનાજ, દાળ અને ચોખા અને બીજા ઘણા સંયોજનો સાથે બનાવી શકાય છે. સેન્ડવીચ ઢોકળાને તમે ગુજરાતી જમણવારમાં ફરસાણ તરીકે પણ પીરસી શકો છો. આ ઢોકળા મારા પરિવારનો મનપસંદ નાસ્તો છે તેથી હું ઘણીવાર અલગ જ બનાવું છું. અને બાળકોને લંચ બોક્સ માટે પણ ખૂબ જ પૌષ્ટિક નાસ્તો છે.તો આવો જાણી લઇએ સેન્ડવીચ ઢોકળા બનાવવા માટેની સામગ્રી અને રીત.. Riddhi Dholakia -
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#RC2 #week2 whiteગુજરાતી ની વાનગી ની એક આગવી ઓળખ એટલે ઢોકળા ગુજરાતી કુટુંબનું ભાગ્યે જ એવું કોઈ ઘર હશે કેમ કે જેમાં અઠવાડિયામાં એકવાર ઢોકળા ના થતા હોય એકદમ પૌષ્ટિક સ્વાદિષ્ટ પેટ ભરાય તેવો અને બધા સાથે મેચ થાય એવો એવી વાનગી એટલે ટુકડા ઢોકળા ની ચટણી સાથે સાંભાર સાથે સોસ સાથે ચા સાથે કોપરાની ચટણી કોઈની પણ સાથે ખાઈ શકાય છે આજે બાળકોને ધ્યાનમાં રાખીને બાળકોના મનપસંદ એવા ઢોકળા બનાવ્યા છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5સેન્ડવીચ ઢોકળા એ ગુજરાતી ફરસાણ છે જે દરેક ગુજરાતીને ખૂબ જ ભાવે છે અને તેની બનાવવાની રીત પણ બધાને અલગ અલગ હોય છે.ઘણા લોકોને સેન્ડવીચ ઢોકળા ખટ્ટા મીઠા પણ પસંદ હોય છે. Vaishakhi Vyas -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#LSRલગ્ન સ્ટાઈલ રેસિપી લગ્ન પ્રસંગ નો જમણવાર સેન્ડવીચ ઢોકળા વગર અધૂરો ગણાય...અવનવા ફરસાણ અને સાઈડ ડીશ બને પરંતુ આ વાનગી તો સૌની ફેવરિટ અને તેનો ઉપાડ સૌથી વધારે થાય...તો ચાલો આ વાનગીની મોજ માણીયે ને બનાવીએ સ્વાદિષ્ટ અને હેલ્થી સેન્ડવીચ ઢોકળા...👍👍 Sudha Banjara Vasani -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#DRC#farsan#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla in Gujarati)
#GA4#Week3#sandwichઆપણે બ્રેડ અને રોટલી ની સેન્ડવિચ તો ખાઈએ છીએ પણ અહીં મેં ઢોકળા વેરિએશન કરી ને ઢોકળા ની સેન્ડવિચ બનાવી છે. Kinjalkeyurshah -
ઢોકળા સેન્ડવીચ (Dhokla Sandwich Recipe In Gujarati)
#CB5 જનરલી આપણે બ્રેડ માથી સેન્ડવીચ બનાવીએ છીએ મે આજે નવુ ટ્રાઈ કરીયુઢોકળા ના બેટર ને ટોસ્ટર મા ટોસ્ટ કરી સેન્ડવીચ બનાવી ખરેખર ખુબ જ મસ્ત બની.ઢોકળા સેન્ડવીચ Bhavini Kotak -
-
ઢોકળા પીઝા (Dhokla Pizza Recipe In Gujarati)
#CookpadTurns6Birthday Challange#MBR6#Week 6બર્થડે પાર્ટીમાં પીઝા તો ઓલ ટાઇમ ફેવરિટ હોય છે.. એટલે મેંદો ન ખાવો હોય તો એની બદલે મેં ઢોકળા પીઝા બનાવ્યા..છે.. મારા ઘરે બધાં નાં ફેવરિટ છે.. Sunita Vaghela -
-
-
રવા ઇન્સ્ટન્ટ ઢોકળા (Instant Semolina Dhokla Recipe In Gujarati)
#GA4#Week8#stream...રવા ના ઇન્સ્ટન્ટ ઢોકળા એ બનાવામાં ખુબજ સરળ અને જલ્દી બની જાય એવા ટેસ્ટી જે ખાવા મા પણ ખૂબ જ સરસ લાગે છે. Payal Patel
More Recipes
ટિપ્પણીઓ (4)