કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બ્રાહ્મી ટિક્કી. (Brahmi Leaves Tikki Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બ્રાહ્મી ટિક્કી. (Brahmi Leaves Tikki Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બ્રાહ્મી ટિક્કી. (Brahmi Leaves Tikki Recipe in Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#Cookpadgujarati
#Cookpadindia
બ્રાહ્મી નાના છોડવાળી વનસ્પતિ છે.તેમા અનેક ઔષધીય ગુણો રહેલા છે. સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
પ્રાચીન કાળથી તેનો માથા ના વાળ નું તેલ બનાવવા માટે અને યાદશક્તિ વધારવા માટે ઉપયોગ થાય છે. તેનો શક્કરીયાં સાથે ઉપયોગ કરી સ્વાદિષ્ટ ટિક્કી બનાવી છે.
‌‌

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૧૦ ટિક્કી
  1. ૨૫૦ ગ્રામ શક્કરીયાં
  2. ૧૦૦ ગ્રામ બ્રાહ્મી ના પાન
  3. ૨ ચમચી ઝીણા સમારેલા કાંદા
  4. ૨ ચમચી બેસન
  5. ૨ ચમચી પૌંઆ નો પાઉડર
  6. ૨ ચમચી સમારેલા ફુદીનો
  7. ૧ ચમચી લીલાં મરચાં આદું
  8. ૧ ચમચી લસણની પેસ્ટ
  9. ૧ ચમચી લીંબુનો રસ
  10. ૧ ચમચી જીરૂ પાઉડર
  11. ૧/૨ ચમચી હળદર
  12. ૧ ચમચી લાલ મરચું
  13. મીઠું સ્વાદાનુસાર, તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બ્રાહ્મી ના પાન ને સાફ કરી ધોઈને સમારી લેવા. એક પેનમાં તેલ મૂકી તેમાં કાંદા સાંતળો. સમારેલી બ્રાહ્મી ના પાન નાખી પાંચ મિનિટ સાંતળો. ગેસ બંધ કરી ઠંડુ થવા દો.

    બ્રાહ્મી ટિક્કી. (Brahmi Leaves Tikki Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બ્રાહ્મી ટિક્કી. (Brahmi Leaves Tikki Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બ્રાહ્મી ટિક્કી. (Brahmi Leaves Tikki Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલમાં બાફેલા શક્કરીયાં મેશ કરી લો. તેમાં સાંતળેલા બ્રાહ્મી ના પાન નાખો. સમારેલો ફુદીનો નાખો. બાકીના તમામ ઘટકો નાખી બરાબર મિક્સ કરો. દસ મિનિટ પછી તેની ટિક્કી બનાવી લો.

    બ્રાહ્મી ટિક્કી. (Brahmi Leaves Tikki Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બ્રાહ્મી ટિક્કી. (Brahmi Leaves Tikki Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બ્રાહ્મી ટિક્કી. (Brahmi Leaves Tikki Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક પેનમાં તેલ મૂકી ટિક્કી ને બે બાજુ ફેરવીને શેલો ફ્રાય કરી લો. બધી ટિક્કી ને તૈયાર કરી ગ્રીન ચટણી કે ટોમેટો સોસ સાથે સર્વ કરો. સ્વાદિષ્ટ બ્રાહ્મી ટિક્કી તૈયાર છે.

    બ્રાહ્મી ટિક્કી. (Brahmi Leaves Tikki Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બ્રાહ્મી ટિક્કી. (Brahmi Leaves Tikki Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બ્રાહ્મી ટિક્કી. (Brahmi Leaves Tikki Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર March 14, 2023 16:24
Cooking is My Passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ (25)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
June 03, 2023 16:11
Wow, Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. બાસ્કેટ પૂરી ચાટ (Basket Puri Chaat Recipe In Gujarati)
  2. લચકો ભેળ
  3. ચણા દાળ ચાટ (Chana Dal Chaat Recipe In Gujarati)
  4. સેવ ટમેટાનું શાક
  5. દેશી સ્ટાઇલ પાસ્તા
  1. સેવ ટમેટાનું શાક
  2. બિસ્કોટી શેક વિથ આઈસ્ક્રીમ
  3. ચણા દાળ ચાટ (Chana Dal Chaat Recipe In Gujarati)
  4. લસુની પાલક
https://cookpad.wasmer.app/in-gu/recipes/16850819
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close