કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હરિયાળી આલુ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હરિયાળી આલુ રેસીપી મુખ્ય ફોટો

હરિયાળી આલુ

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#cookpadgujarati
#cookpadindia
#green
#aloo
#baby potatoes

#cookpadgujarati
#cookpadindia
#green
#aloo
#baby potatoes

વધુ વાંચો

હરિયાળી આલુ

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#cookpadgujarati
#cookpadindia
#green
#aloo
#baby potatoes

#cookpadgujarati
#cookpadindia
#green
#aloo
#baby potatoes

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ મિનિટ
૪વ્યક્તિ
  • ૧૦-૧૨ નંગ નાના બટાકા
  • ગ્રીન પેસ્ટ માટે
  • ૩૦૦ ગ્રામ પલક
  • ૧૦૦ ગ્રામ લીલા ધાણા
  • ૫૦ ગ્રામ લીલું લસણ
  • ૫૦ ગ્રામ લીલી ડુંગળી
  • ૨૫ ગ્રામ લીલો ફુદીનો
  • ટુકડા૭-૮ બરફ ના
  • સબ્જી માટે
  • ૨ટી. સ્પૂન ઘી
  • ૧ટી. સ્પૂન જીરું
  • ૧/૨ટી. સ્પૂન વાટેલું આદું
  • ૧/૨ટી. સ્પૂન વાટેલું સૂકું લસણ
  • ૨ નંગલીલા મરચાં ઝીણા સમારેલા
  • ૧ટી. સ્પૂન ચણા નો લોટ
  • ૧/૪-ટી. સ્પૂન હળદર
  • ૧ટે. સ્પૂન ધાણાજીરું
  • ૧ટી. સ્પૂન ગરમ મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
  • ગાર્નિશ માટે
  • ફ્રેશ ક્રીમ
  • ચીલી ફ્લેક્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને ધોઈ કૂકર માં બાફી લેવા પછી છોલી સાઈડ માં રાખવા.એક મીક્સર જાર માં ગ્રીન પેસ્ટ માટે ની બધી સામગ્રી લઈ વાટી ગ્રીન પેસ્ટ બનાવી લેવી.

    હરિયાળી આલુ રેસીપી સ્ટેપ1ફોટો
    હરિયાળી આલુ રેસીપી સ્ટેપ1ફોટો
    હરિયાળી આલુ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હરિયાળી આલુ રેસીપી સ્ટેપ2ફોટો
    હરિયાળી આલુ રેસીપી સ્ટેપ2ફોટો
    હરિયાળી આલુ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હરિયાળી આલુ રેસીપી સ્ટેપ3ફોટો
    હરિયાળી આલુ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હરિયાળી આલુ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હરિયાળી આલુ રેસીપી સ્ટેપ5ફોટો
    હરિયાળી આલુ રેસીપી સ્ટેપ5ફોટો
    હરિયાળી આલુ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હરિયાળી આલુ રેસીપી સ્ટેપ6ફોટો
    હરિયાળી આલુ રેસીપી સ્ટેપ6ફોટો
    હરિયાળી આલુ રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હરિયાળી આલુ રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    એક પેનમાં ઘી લઈ ગરમ મૂકી જીરું ઉમેરો તતડે એટલે તેમાં બાફી ને છોલેલા બટાકા ઉમેરી ગોલ્ડન બ્રાઉન થાય તેવા થવા દહીં બહાર કાઢી સાઈડ માં રાખવા.

    હરિયાળી આલુ રેસીપી સ્ટેપ8ફોટો
    હરિયાળી આલુ રેસીપી સ્ટેપ8ફોટો
    હરિયાળી આલુ રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે એ જ પેન માં આદું, લસણ,લીલા મરચાં ઉમેરી સાંતળી તેમાં ચણા નો લોટ ઉમેરી શેકી લેવો હવે તેમાં વાટેલી ગ્રીન પેસ્ટ ઉમેરી હલાવી ઢાંકી ને ૫ મિનિટ ઠવસ દેવું પછી તમે હળદર, ધાણાજીરું,ગરમ મસાલો,મીઠું ઉમેરી હલાવી જીરા વાળા બટાકા ઉમેરી ઢાંકી ૫ મિનિટ થવા દેવું.પછી ગેસ બંધ કરવો.

    હરિયાળી આલુ રેસીપી સ્ટેપ9ફોટો
    હરિયાળી આલુ રેસીપી સ્ટેપ9ફોટો
    હરિયાળી આલુ રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    સરવિંગ બાઉલમાં કાઢી ઉપર ફ્રેશ ક્રીમ અને ચીલી ફ્લેક્સ થી ગાર્નિશ કરી ગરમ ગરમ રોટી,નાન કે પરાઠા સાથે સર્વ કરવું.તો તૈયાર કગે હરિયાળી આલુ.

    હરિયાળી આલુ રેસીપી સ્ટેપ10ફોટો
    હરિયાળી આલુ રેસીપી સ્ટેપ10ફોટો
    હરિયાળી આલુ રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર March 18, 2023 09:18
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
March 20, 2023 06:34
@Alpa_Kitchen_Studio Very tempting
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પંજાબી છોલે
  2. કીટુ(બગરુ) ની બરફી
  3. ઢોકળા સાથે વધાર
  4. સ્વીટ પોટેટો ફેંચ ફ્રાય
  5. કેસર ઈલાયચી ડ્રાયફ્રુટ દૂધ
  1. બટાકા નો શીરો (Batata નો Shiro recipe in Gujarati)
  2. સાબુદાણાની ખીચડી (Sabudana ની khichdi recipe in Gujarati)
  3. શક્કરિયા નુ શાક (ફરાળી રેસીપી)
  4. स्ट्रॉबेरी જ્યુસ ક્રશ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16855714
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close