શક્કરિયા નુ શાક (ફરાળી રેસીપી)

Kusum Parmar @KUSUMPARMAR
રાંધવાની સૂચનાઓ
- 1
શક્રરિયા ને ધોઈ કુકર મા પાણી અને શક્કરિયા ને ઉમેરી એક સીટી વગાડી ઠંડુ પડે એટલે બહાર કાઢી તેની છાલ કાઢી તેના નાના નાના પીસ કરી એક પ્લેટ મા બધી સામગ્રી ભેગી કરી લો
- 2
એક કડાઈ મા તેલ ગરમ કરી તેમાં જીરૂ નો વધાર કરી તેમાં આદુ મરચા ને સાંતળી લો
- 3
હવે તેમા બાફેલા શક્કરિયા હળદર લાલ મરચુ મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી તેમા કોથમીર અને મગફળી નો અધકચરો ભુકો ઉમેરી સારી રીતે મિક્સ કરી લો
- 4
તૈયાર છે ફરાળી શક્કરિયા નુ શાક લીંબુ નો રસ ઉમેરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સરગવા ની પાકી શીંગ ના બી નુ શાક
કુણી સરગવા ની શીંગ નુ શાક તો આપણે બનાવતાં જ હોઈએ છીએ પણ પાકી અને જાડી શીંગ નો ઉપયોગ બહુ ઓછો કરીએ છીએ મે આજે જાડી શીંગ નો ઉપયોગ કરી તેના મોટા બી નુ શાક રૂટીન મસાલા નો ઉપયોગ કરી બનાવ્યું છે બહુ ટેસ્ટી બન્યુ છે બી નો ક્રનચ ખાવા મા સારો લાગે છેKusum Parmar
-
-
-
લીલા મોગરા નુ શાક વિન્ટર સ્પેશિયલ (Lila Mogra Shak Winter Special Recipe In Gujarati)
#MBR8 #Week 8Kusum Parmar
-
-
બેબી ટામેટાં નુ શાક (Baby Tomato Shak Recipe In Gujarati)
#WLD આ દેશી ટામેટાં શિયાળા મા મળે છે પ્રમાણ મા થોડા ખાટા હોય છે આ શાક સ્વાદ મા ખાટુ મીઠું બને છેKusum Parmar
-
-
મગ ની છુટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
#LSR લગ્ન ના જમણવાર મગ ની છુટી દાળ અને કઢી નું જમણવાર જોવા મળે છેKusum Parmar
-
-
-
-
-
રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)
#ChooseToCookઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છુંબહુ જ સ્વાદિષ્ટ બને છે.મારા ઘરમાં બધાને મારા હાથની આ રેસીપી બહુ પસંદ છે.♥️♥️♥️સન્ડે શરદપૂર્ણિમા સ્પેશિયલ રેસીપી Falguni Shah -
-
-
-
મિકસ -શાક
#ઇબુક૧ગુજજૂ ફવેરેટ ,ઉતાયણ સ્પેશીયલ ઉધિયુ શિયાળા મા મળતા ફેશ શાક ભાજી થી બનતા વન પૉટ મીલ તરીકે બનાવાતી ગુજરાતી પરિવાર ની પોષ્ટિક ,ચટાકેદાર,જયાકેદાર, સ્વાદિષ્ટ વાનગી છે Saroj Shah -
લીલી ડુંગળી નુ શાક(Green Onion Shaak Recipe in Gujarati)
#GA4#week11Green onionશિયાળો આવે એટલે લીલી ડુંગળી લસણ મેથી ની ભાજી વિવિધ પ્રકારના સલાડ ખાવાની ખૂબ જ મજા આવે મે લીલી ડુંગળી નું શાક બનાવ્યું છે જે લાલ મરચા અને લીલા મરચાં એમ બે પ્રકારનું બનાવેલ છે Rachana Shah -
-
શક્કરિયા ની ફેંચ ફ્રાય ફરાળી રેસિપી (Shakkariya French Fries Farali Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9 Sneha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16820428
ટિપ્પણીઓ (6)