કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાઠિયાવાડી સ્પેશિયલ દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાઠિયાવાડી સ્પેશિયલ દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાઠિયાવાડી સ્પેશિયલ દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)

Nikita Thakkar
Nikita Thakkar @nikita_thakkar

કાઠિયાવાડી સ્પેશિયલ દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)

Nikita Thakkar
Nikita Thakkar @nikita_thakkar
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૫ મિનિટ
૪-૫ લોકો
  • ૨ વાટકીતુવેર દાળ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧/૨ ચમચીમરચું પાઉડર
  • ૧/૨ ચમચીહળદર
  • ૩-૪ ચમચી તેલ
  • ૧ ચમચીરાઈ
  • ૧ ચમચીજીરું
  • ૫-૭ નંગ તજ
  • ૧૦-૧૨ નંગ લવિંગ
  • ૫-૭ નંગ સૂકા લાલ મરચાં
  • ૧/૨ વાટકીકોથમીર
  • ઢોકળી નો લોટ બાંધવા માટે
  • ૨ વાટકીઘઉં નો લોટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧ ચમચીમરચું પાઉડર
  • ૧/૨ ચમચીહળદર
  • ૧ ચમચીધાણા જીરું
  • ચપટીહિંગ
  • ૨ ચમચીતેલ
  • પાણી જરૂર મુજબ
  • સર્વ કરવા માટે
  • ૧/૨ વાટકીસમારેલી ડુંગળી
  • ૧લીંબુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાળ ને ૨-૩ વખત બરાબર પાણી થી ધોઈ લો પછી તેને કૂકર માં બાફવા મૂકી દો ૨-૩ સીટી થાઇ પછી ગેસ બંધ કરી દો

    કાઠિયાવાડી સ્પેશિયલ દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ લોટ માં મીઠું, હળદર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, હીંગ, તેલ ઉમેરી પાણી થી લોટ બાંધી લો

    કાઠિયાવાડી સ્પેશિયલ દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાઠિયાવાડી સ્પેશિયલ દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    દાળ બફાઇ જાય એટલે તેને ચર્ન કરી લો અને જરૂર પડે અને ઘટ્ટ લાગે તો થોડું પાણી ઉમેરી દો
    એક કડાઈ માં દાળ ને કાઢી લો અને ઉકળવા દો

    કાઠિયાવાડી સ્પેશિયલ દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર પછી લોટ માંથી ઢોકળી વણી તેનાં નાના ટુકડા કાપી લો

    કાઠિયાવાડી સ્પેશિયલ દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કાઠિયાવાડી સ્પેશિયલ દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કાઠિયાવાડી સ્પેશિયલ દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે દાળ માં શીંગદાણા, લીલા મરચા, ટામેટાં, લીમડો અને ઢોકળી ઉમેરી દો અને થોડી વાર માટે ચડવા દો

    કાઠિયાવાડી સ્પેશિયલ દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કાઠિયાવાડી સ્પેશિયલ દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કાઠિયાવાડી સ્પેશિયલ દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    વઘાર કરવા માટે પહેલા તેલ ગરમ મૂકો ત્યાર બાદ તેમાં રાઇ, જીરું, તજ, લવિંગ, સૂકા લાલ મરચાં ઉમેરો
    હવે તે વઘાર ને દાળ માં ઉમેરી દો અને કોથમીર છાંટી દો

    કાઠિયાવાડી સ્પેશિયલ દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કાઠિયાવાડી સ્પેશિયલ દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કાઠિયાવાડી સ્પેશિયલ દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તો તૈયાર છે કાઠિયાવાડી સ્ટાઇલ સ્પેશિયલ દાળ ઢોકળી જેને ડુંગળી અને લીંબુ સાથે સર્વ કરો (જો ડુંગળી ન ખાતા હોય તો ના લઈશો)

    કાઠિયાવાડી સ્પેશિયલ દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કાઠિયાવાડી સ્પેશિયલ દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કાઠિયાવાડી સ્પેશિયલ દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nikita Thakkar
Nikita Thakkar @nikita_thakkar
પર March 24, 2023 10:37
I love cooking as it makes me more creative along with nice healthy ideas
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાળ Dhokli

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મમરા ની ચટપટી
  2. ભેળ ની સૂકી ચટણી
  3. મેંદુ વડા
  4. બિસ્કિટ ઘઉં નોલોટ ના
  5. મેથીની ભાજી ના થેપલા
  1. લીલી દ્રાક્ષ વરિયાળી નો જ્યુસ
  2. Water melon cube
  3. લઝીઝ નૂડલ્સ yummy NOODLES
  4. રાઈસ બીટરૂટ ચીલા
https://cookpad.wasmer.app/in-gu/recipes/16860154
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close