પાપડ ડુંગળી નું શાક

Vyas Ekta @cook_24794153
પાપડ ડુંગળી નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી ને સમારી લો
- 2
પાપડ ને શેકી લેવા
- 3
ત્યારબાદ કડાઈ મા તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ને જીરૂ તતડી જાય પછી હીંગ ઉમેરી સમારેલી ડુંગળી નાંખીને સાતળી લો
- 4
હળદર અને મીઠું નાખીને બરાબર મિક્સ કરી થોડીવાર ડુંગળી થવા દો
- 5
ડુંગળી થઇ જાય એટલે તેમાં લીલા મરચાં ની પેષ્ટ લાલ મરચું પાઉડર નાખીને બરાબર મિક્સ કરી તેમાં શેકેલા પાપડ ઉમેરો
- 6
થોડુ પાણી ઉમેરો થોડી વાર માટે શાક ને થવા દો
- 7
તો તૈયાર છે પાપડ ડુંગળી નું શાક તેને રોટલી સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16900177













ટિપ્પણીઓ