ઘઉ,જુવાર,મકાઈ અને મેથી ના થેપલા

મીલેટ રેસીપી ચેલેન્જ
#ML : ઘઉ , જુવાર , મકાઈ અને મેથી ના થેપલા
ગુજરાતીઓના મનપસંદ મેથી ના થેપલા . જોકે થેપલા તો નાના મોટા બધાને ભાવતા જ હોય છે . All time favourite . ગુજરાતીઓ બહારગામ જાય ત્યારે ખાખરા , થેપલા , ગોળ કેરી નુ અથાણુ અથવા છુંદો સાથે જ હોય . થેપલાને ચાય , દહી , સૂકી ભાજી , અને અથાણા સાથે સર્વ કરી શકાય.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા લોટ ને એક બાઉલ મા ચાળી ને મિક્સ કરી લેવા ત્યારબાદ ઉપર બતાવેલા બધા જ મસાલા સમારેલી મેથી નાખી દેવી.
- 2
તેલ અને દહી નાખી લોટ ને મિક્સ કરી લેવો.
- 3
હવે તેમા જરૂર મુજબ પાણી નાખી સોફ્ટ લોટ બાંધી દસ મીનીટ નો રેસ્ટ આપવો. ત્યારબાદ લોટ ને ફરીથી કેળવી લેવો અને લુવા કરી લેવા.
- 4
તેમાથી એક ગોયણુ લઈ અટામણ વાળુ કરી ને થેપલુ વણી લેવુ.
- 5
ગેસ ઉપર લોઢી ગરમ કરવા મૂકવી તેમા થેપલુ નાખી બન્ને બાજુ તેલ લગાવી સેકી લેવુ.
- 6
એ રીતે બધા થેપલા સેકી લેવા.
- 7
તો તૈયાર છે
ઘઉ, જુવાર, મકાઈ અને મેથી ના થેપલા
ગરમ ગરમ થેપલા ને ખાટી કેરી ના અથાણા સાથે સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ