સુરણ ટિક્કી..(ફરારી કંદ ટિક્કી)

Saroj Shah @saroj_shah4
સુરણ ટિક્કી..(ફરારી કંદ ટિક્કી)
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પેહલા સુરણ સારી રીતે ધોઈ,છોળી ને કુકર મા બાફી લેવુ ૩ વ્હીસલ વગાડી કુકર બંદ કરી દેવુ કુકર ઠંડુ થાય સુરણ નિકાળી ને મેશ કરી લેવુ.
- 2
હવે મેશ કરેલા સુરણ મા મખાના પાવડર, ક્રશ કાજુ,મરી પાવડર,શેકેલા જીરા પાવડર અને સેન્ધવ મીઠુ નાખી મિકસ કરી ને ગોળા વારી લેવુ
- 3
નાનસ્ટીક પેન મુકી ને સુરણ ના ગોળા ને સિન્ઘોડા ના લોટ મા રગડોરી સફેદ તલ લગાવી ને પ્રેસ કરી ગોલ ટિકકી ના શેપ આપી ને તવા પર શેકી લેવુ
- 4
ચારો બાજુ તેલ સ્પ્રિકંલ કરી ને ગોલ્ડન બ્રાઉન,ક્રિસ્પી શેકી લેવુ અને કાજુ થી ગાર્નીશ કરી ને ગરમાગરમ દહી સાથે સર્વ કરવુ. ફરારી ટિકકી તૈયાર છે..
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17031179









ટિપ્પણીઓ