ચોકલેટ લાવા કેક(chocklet lawa cake Recipe in guj.)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનીટ
3 વ્યક્તિ
  1. 1 કપમેંદો
  2. 1/2 કપચોકલેટ પાઉડર
  3. 1/2 કપદળેલી ખાડ
  4. 2 ચમચીમિલ્ક પાઉડર
  5. 1 ટી.સ્પૂનબેકિંગ પાઉડર
  6. 1/2 ટી.સ્પૂનસોડા
  7. 4 ચમચીતેલ
  8. 1/2 કપદૂધ
  9. 1કેડબરી

રાંધવાની સૂચનાઓ

15મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ડેરી મિલ્ક ને કાચના બાઉલમાં 5 મિનિટ માઈક્રો વેવ મા મૂકો.મેલ્ટ થાય એટલે સહેજ ઠરેફ્રીજ મા મૂકો.

  2. 2

    હવે બાઉલમાં મેંદો,સોડા,બેકિંગ પાઉડર મિક્સ કરો.તેમાંદળેલી ખાડ,મિલ્ક પાઉડર,તેલ ઉમેરી હલાવો.હવે ધીમે ધીમે દૂધ ઉમેરો.

  3. 3

    હવે અપ્પમ મા 1/2ચમ બેટર મૂકી તેના પર ડેરીમિલ્ક નો નાનો ગોળો બનાવી મૂકી પાછુ બેટર પાથરો.

  4. 4

    હવે ઢાકણ ઢાંકી 3 મિનિટ રાખી બીજી સાઈડ ફેરવી 3 મિનિટ રાખી બહાર કાઢી લો.તૈયાર છે ચોકલેટ લાવા કેક સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes