ચોકલેટ કેક(CHOCOLATE CAKE recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદાના લોટને એક બાઉલમાં કાઢી લો પછી તેમાં દળેલી ખાંડ નાખો એક વાટકી પછી તેની અંદર બે ચમચી કોકો પાઉડર નાખો પછી તેમાં એક ચમચી બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર નાખો એક વાટકી દહીં નાખો પછી તેને મિક્સ કરી દો પછી તેની અંદર એક ચમચી ઘી નાખો અને દૂધ વડે ધીમે ધીમે લોટનું મિશ્રણ કરો થોડું થોડું દૂધ નાખતા જાવ અને હલાવતા જાવ મિશ્રણ તૈયાર થઈ જાય એટલે
- 2
એક એલ્યુમિનિયમ ન બોલો તેની અંદર ઘી લગાવી અને ફરતો મેંદાનો લોટ લગાવી દો એટલે કેક તેની અંદર ચોંટે નહીં પછી આ ખીરું બનાવેલું છે તેને આ ડબ્બા ની અંદર નાખો હવે એક તપેલા ની ગેસ ઉપર રાખો પછી તેની અંદર મીઠું નાખો અને કાંટો મુકો પછી તેના ઉપર આ ડબ્બો મૂકી દો હવે તેને પચીસ મિનિટ ઢાંકી અને સ્લો ગેસ પાકવા દો પછી તેને નીચે ઉતારી અને ઠરવા દો
- 3
ઠરી જાય એટલે એક ડીશ ની અંદર ડબ્બા ની માથે ઢાકી અને એને ઊભો કરી અને તેમાં કાઢી લો હવે તેના ઉપર આપણે ચોકલેટનું પણ કરશે એક વાટકી ની અંદર બે ત્રણ ટુકડા ચોકલેટના લો ડાર્ક ચોકલેટ પછી તેની અંદર એક ચમચી ઘી અને એક ચમચી મલાઈ નાખો પછી તેને ઓવન અથવા ગરમ પાણીની અંદર ગરમ કરી લો એટલે તે ઓગળી જાય પછી તેને મિક્સ કરી અને કેક ઉપર ફરતી લગાવી દઉં તૈયાર છે આપણી ચોકલેટ કેક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ કેક (Chocolate cake Recipe in Gujarati)
#GA4#week22ઘરમાં પડેલી સામગ્રીથી ઝડપથી બની જાય છે. Bhavita Mukeshbhai Solanki -
-
-
-
ચોકલેટ સ્ટોબેરી કેક (Chocolate Strawberry Cake Recipe In Gujarati)
ટ્રેડીંગWeekકેક એ બધા ની ભાવતિ વાનગી છે અત્યારે તો દરેક શુભ પ્રસંગે કેક કાપવાનો રિવાજ થઈ ગયો છે. તો ચાલો આજે ઘરે કૂકર માં જ બનાવીએ. Reshma Tailor -
-
ચોકલેટ કેક (chocolate cake recipe in gujarati)
#ફટાફટચોકલેટ કેક બાળકો અને મોટેરાઓ બંને ની ખુબ જ ફેવરિટ છે તો બાળકો ની ડીમાન્ડ ને ફટાફટ પૂરી કરવા માટે હું અહીં શેર કરું છું 5 મિનિટ ફટાફટ ચોકલેટ કેક રેસિપી જરૂર થી ટ્રાય કરજો. Harita Mendha -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
કેક બધા ને ભાવે અને જન્મ દિવસ માટે સ્પેશિયલ બનાવી સેલિબ્રેશન કરવામાં આવે છે.#ટ્રેડિંગ Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#valentine day special chocolate cake🎂 Shilpa Kikani 1 -
-
ચોકલેટ ર્બસ્ટ રીંગ કેક (Chocolate burst ring cake recipe in gujarati)
#goldenapron3#Week :20 Prafulla Ramoliya -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
# સાતમઆજે મે જન્માષ્ટમી સ્પેશિયલ ચોકલેટ કેક બનાવી છે ..આપને નાના મોટા સૌ ના જન્મદિવસ પર કેક બનાવી ને ઉજવીએ તો આપણો સૌનો નટખટ કાનુડો કેમ બાકી રહે .માખણ ને મિસરી સાથે કેક પણ હોવી જોઈએ ને .. Keshma Raichura -
વ્હાઇટ ચોકલેટ કેક(white chocolate cake recipe in gujarati)
#goldenapron3 week20. વ્હાઈટ ચોકલેટ કેક જે કડાઈ માં બનાવી છે..અને white ચોકલેટ અને whipp ક્રીમ થી સજાવી Dharmista Anand -
-
ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati)
#GA4#week4આ કેક મે આંગણવાડી માથી બાળકો ને મળતા પેકેટ માથી બનાવેલ છે જેમા ઘણા બધા ઈન્ગરીડિયન્ટસ હોય છે જે બાળકો માટે ખૂબ પૌષ્ટિક હોય છે Vk Tanna -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#XS#MBR9#WEEK9 આ કેક મારી દીકરી એ મારી એનિવર્સરી માં બનાવી હતી. તેણે જાતે જ ડેકોરેશન કર્યું છે .મે હેલ્પ નથી કરી .આ તેની ફર્સ્ટ બેકિંગ કેક છે. તેણે મને સરપ્રાઈઝ આપ્યું હતું. Vaishali Vora -
ચોકલેટ ડ્રાયફ્રૂટ કેક (Chocolate Dryfruit Cake Recipe In Gujarati)
આજે 🎅😊🎁🎊Christmas ના અવસર પર મેં કેક બનાવ્યું છે .બધાને Merry Christmas 🎂🎊🎉 Nasim Panjwani -
ચોકલેટ માર્બલ કેક (Chocolate Marble Cake Recipe In Gujarati)
#XS#chocolatemarblecake#zebracake#cake#cookpadgujarati Mamta Pandya -
-
એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week22# એગ્લેસ કેક# ચોકલેટ કેક Shah Leela -
ચોકેલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#internatinalbakingday jigna shah -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
મારા બંને બાળકોને કેક બહુજ ભાવે છે.તો તેમની માટે ઘઉંનાં લોટની કેક બનાવી છે. Deval maulik trivedi
More Recipes
ટિપ્પણીઓ