કાજૂ મેનગો શેક(kaju mango shake recipe in gujarati)

Nehal Patel
Nehal Patel @nehal_10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
4 મેમબર
  1. 3ગલાસ દૂધ
  2. 3-4હાફૂસ કાતો કેસર કેરી
  3. ખાંડ 4 ચમચી જેવી કેરી મા ગડપન હોય તેમ લેવી
  4. 1 વાટકીકાજૂ
  5. ચોકલેટ વમૅસીલી સેવ

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    એઝ જાર મા કેરી ના કટકા,ખાંડ પીસવૂ

  2. 2

    દૂધ એડ કરી સેજ ચનૅ કરવૂ

  3. 3

    ગલાસ મા કાઢી લો

  4. 4

    ઉપર થી કાજૂ અને ચોકલેટ વમૅસીલી થી સજાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal Patel
Nehal Patel @nehal_10
પર

ટિપ્પણીઓ

Similar Recipes