મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)

Devyani Baxi
Devyani Baxi @devyani123
શેર કરો

ઘટકો

  1. 2 નંગ પાકી હાફૂસ કેરી
  2. 1 ગ્લાસદૂધ
  3. ખાંડ જરૂર મુજબ
  4. 1 મોટી ચમચીઘર ની મલાઈ
  5. 2-3બરફ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરી ને સારી રીતે તો ત્યારબાદ તેને કટ કરી લો

  2. 2

    મિકચર માં દૂધ કેરી નાં ટુકડા બરફ મલાઈ ખાંડ આ બધુ નાખી મિક્સ કરો મિકચરમા જયૂસ બનાવો સર્વ માટે એક ગ્લાસ માં બરફના ટુકડા નાખી જ્યુસ નાંખી મલાઈ નાખો ત્યારબાદ કેરી નાં ટુકડા નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Devyani Baxi
Devyani Baxi @devyani123
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes