રોસ્ટેડ કોન (Roasted Cone Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai

Sunday
વરસાદના મોસમમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે🌧️

રોસ્ટેડ કોન (Roasted Cone Recipe In Gujarati)

Sunday
વરસાદના મોસમમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે🌧️

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

સાત મિનિટ
એક જણ માટે
  1. 1મકાઈ
  2. 1/2 લીંબુ
  3. 1/4 ચમચી લાલ મરચું પાઉડર
  4. 1/4 ચમચી મીઠું

રાંધવાની સૂચનાઓ

સાત મિનિટ
  1. 1

    સૌપ્રથમ મકાઈના પાન કાઢી લો

  2. 2

    ત્યારબાદ ગેસ ચાલુ કરી ધીમા તાપ ઉપર મકાઈને બધી બાજુએથી બરાબર શેકી લો

  3. 3

    ત્યારબાદ ગરમાગરમ મકાઇ ઉપર મીઠું મરચું મિક્સ કરીને લીંબુથી લગાવી દો વરસાદની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા પડી જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

Similar Recipes