માલપુઆ (Malpua Recipe In Gujarati)

Bhavna Odedra @bko1775
માલપુઆ (Malpua Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાણી મા ઞોળ નાખી ગરમ કરવુ, ગોળ ઓગળી જાય એટલે ગેસ ની ફલેમિંગ બંધ કરવૂી, લોટ ચાળીને, ગોળ વાળા પાણી થી બેટર તૈયાર કરવુ, ગાઠા ના પડે તે ધ્યાન રાખવું, પછી તેમા બ્લેન્ડર ફેરવી બેટર ને ૨ કલાક રાખી મુકવુ
- 2
હવે પેનમાં ૨ ચમચી ઘી મુકી ગરમ ઼થાય એટલે ચમચા થી બેટરને રેડી ચમચા થી જ થોડુ પાથરી થોડુ શેકાઈ જાય એટલે બીજી બાજુ ફેરવી દો થોડુ ઘી નાખવુ શેકાઈ જાય એટલે બીજો માલપુવા બનાવો આવી રીતે બધા માલપુવા ઉતારવા
- 3
ગરમ ગરમ માલપુવા ઘી અને ખાંડ સાથે સરસ લાગે છે
Similar Recipes
-
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB માલપુઆ એ આપની પારંપરિક રેસીપી છે વરસાદ ની ઋતુ માં ગરમ ગરમ માલપુઆ બનાવી એ છીએ અને એમ પણ કહેવાય છે કે કાળી રોટી અને ધોલી દાળ એટલે કે માલપુઆ અને દૂધપાક. Mittal V Joshi -
-
-
-
-
-
-
-
-
-
-
મીલ્કી માલપુઆ (Milky Malpua Recipe In Gujarati)
#EB#week12#cookpadindia#cookpadguj#cookpadમાલપુવા એ પારંપારિક વાનગી છે. પણ અત્યારે તે વિસરાઇ જતી હોય એવું લાગે છે. રસઝરતા મિલ્કી માલપુવા તો જોઈને જ ખાવાનું મન થઈ જાય. વડી તેમાં મરી ,વરીયાળી, જાયફળ ના લીધે ટેસ્ટી સાથે હેલ્ધી પણ છે. Neeru Thakkar -
-
-
-
-
-
-
-
"માલપુઆ"(મીઠા પુડલા)(malpuv Recipe in gujarati)
#માઇઇબુક ૧પોસ્ટ-૧૭#વીકમીલ૨પોસ્ટ૫ સ્વીટઆજે હું તમારે માટે "જગન્નાથજીના પ્રસાદમાં મળતા માલપુઆની રેશિપી લઈને આવી છું. તમને પણ ગમશે ચાલો બનાવીએ .તમે પણ બનાવજો.'માલપુઆ' Smitaben R dave -
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#week12બહું જ ટ્રેડિશનલ વાનગી છે..અને હેલ્થી પણ છે..બધા બનાવી શકે છે..આમાં ઘણા વેરિયેશન કરી શકાય પણ ઓરીજીનલ ઓથેન્ટિક માલપુઆ નો સ્વાદ જ રિયલ છે. Sangita Vyas -
-
વડાપાવ (Vadapav Recipe In Gujarati)
ઠંડીની મોસમમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય એવા વડાપાવ Falguni Shah -
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#week12આ એક પારંપરિક મીઠાઈ છે જે રબડી કે દુધ પાક સાથે ખુબજ સરસ લાગે છે Pinal Patel -
માલપુઆ.(Malpua Recipe in Gujarati.)
#EBWeek12માલપુઆ એક પારંપારિક વાનગી છે.માલપુઆ બે રીતે બનાવી શકાય.ખાંડ અને ગોળ નો ઉપયોગ કરી બનાવી શકાય.વધુ હેલ્ધી બનાવવા માટે ગોળ અને ઘઉં ના લોટ નો ઉપયોગ કરી આ વાનગી બનાવી છે. Bhavna Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15320884
ટિપ્પણીઓ (5)