મસાલા રોસ્ટેડ મખાના(masala roasted makhana recipe in Gujarati)

Payal Desai
Payal Desai @cook_26195470
Kalyan

#GA4
#Week13
#Post1
#Makhana મખાના ડ્રાયફ્રુટ ખાવામાં ખૂબ હેલ્ઘી હોય છે,, તેને રોસ્ટેડ કરીને ખાવાની અલગ જ મજા આવે છે

મસાલા રોસ્ટેડ મખાના(masala roasted makhana recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GA4
#Week13
#Post1
#Makhana મખાના ડ્રાયફ્રુટ ખાવામાં ખૂબ હેલ્ઘી હોય છે,, તેને રોસ્ટેડ કરીને ખાવાની અલગ જ મજા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે લોકો
  1. 1 બાઉલ મખાના
  2. 1/4 ચમચીહળદર પાઉડર
  3. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  4. 1 ચમચીચાટ મસાલો
  5. નમક સ્વાદાનુસાર
  6. ઘી અથવા બટર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી લો

  2. 2

    ગેસ ઓન કરી એક કડાઈ મૂકો

  3. 3

    તેમાં બટર નાખી મખાના ક્રિસ્પી થાય સુધી રોસ્ટેડ કરો

  4. 4

    પછી મખાના ને એક સાઈડ માં મૂકી દો

  5. 5

    ફરીથી કડાઈમાં બટર નાંખી બધા મસાલા એડ કરી અને મખાના ઉમેરો

  6. 6

    તૈયાર છે ગરમ ગરમ રોસ્ટેડ મસાલા મખાના

  7. 7

    ઠંડા થાય પછી તમે આને એર ટાઈટ ડબ્બામાં ભરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Desai
Payal Desai @cook_26195470
પર
Kalyan
મને cooking નો બહુ શોખ છે..
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes