રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં દૂધ ગરમ કરવા મૂકો 1/2 ઉકાળી લો તેમાં દળેલી ખાંડ નાખી હલાવો લ્યો.
- 2
એક વાટકી માં લીંબુ ના ફૂલ લઈ તેમાં બે થી ત્રણ ચમચી પાણી નાખી હલાવી લ્યો ઉકળતા દૂધ માં આ થોડું પાણી નાખો હલાવતા રહો કણી પડવા માંડે અને ધટ થાય એટલે એક ચમચી ઘી નાખો હલાવી લ્યો તેમાં ઇલાયચી પાઉડર નાખી હલાવી લ્યો ઘટ થાય એટલે ગેસ બંધ કરવો
- 3
આ માવાને એક થાળી માં કાઢી ઠરવા દયો પછી તેના પેંડા વાળો
- 4
તૈયાર છે મલાઈ પેંડા
Similar Recipes
-
-
-
મલાઈ પેંડા(malai penda recipe in gujarati)
અતિ પ્રખ્યાત એવી આ ભારતીય મીઠાઇ મલાઇ પેંડા એક શાહી મીઠાઇ છે. અહીં દૂધને ફાડીને શાહી બનાવટવાળો માવો તૈયાર કરવામાં આવ્યો છે અને પછી તેમાં સુગંધી ઇલાયચી અને કેસર મેળવવાથી એવી મધુર મીઠાઇ બને છે જેનો કોઇ પણ પ્રતિકાર ન કરી શકે. તેની તીવ્ર સુવાસ અને મજેદાર ખુશ્બુ વડીલોને પસંદ આવે એવી છે અને તેની માવાવાળી રચના નાના ભુલકાઓને પણ એટલી જ ગમે એવી છે. આમ કોઇ પણ રીતે મલાઇ પેંડા એક બ્લોકબસ્ટર મીઠાઇથી ઓછી ગણી શકાય એવી નથી. Vidhi V Popat -
-
-
-
-
મલાઈ પેંડા (Malai Peda Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#malaipeda@Ekrangkitchen @Disha_11 @hetal_2100 Riddhi Dholakia -
-
-
-
મલાઈ પેંડા (Malai Penda Recipe in Gujarati)
મલાઈ માંથી જ્યારે ઘી બનાવીએ ત્યારે જે વધે e kittu કે બગરું બહુ બધી રીતે વાપરી શકાય છે. ક્યારેક હું એ હાંડવો કે મુઠીયા ના લોટ મા નાખું છું એનાથી બહુજ પોચા બને છે. તો ક્યારેક એમાંથી પેંડા બનાવું છું. આજે એ જ શેર કરી છે. Kinjal Shah -
-
-
કેસર મલાઈ પેંડા (kesar malai penda recipe in gujarati)
#ઉપવાસઆ પેંડા માં મે કેસર અને ઈલાયચી નો ઉપયોગ કર્યો છે. આ પેંડા માં કેસર નો ફ્લેવર છે . આ પેંડા ફરાળી પેંડા છે . આ પેંડા ઉપવાસમાં ખાઈ શકાય છે. Parul Patel -
-
-
-
મલાઈ કેસર પેંડા (Malai Kesar Peda Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory દૂધ ની મલાઈ માંથી અસલ બહાર જેવા જ પેંડા બને છે.જે સ્વાદ માં ખુબ સરસ લાગે છે.આ સ્વીટ લગભગ બધા ની પ્રિય હોય છે. Varsha Dave -
કેસર પનીર મલાઈ પેંડા (Saffron Paneer Creamy Penda recipe in Gujarati)
#GCRગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જપ્રસાદ#PRપર્યુષણ સ્પેશિયલ રેસીપીPost-7 Sudha Banjara Vasani -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#week16#ff3 આ એક એવી સ્વીટ છે જે બધા ને ભાવતી હોય છે.અને ઘરે આસાની થી બની જાય છે.ફરાળ માં પણ ખાય શકાય છે. Varsha Dave -
ગોકુળ-મથુરાના પેંડા (Gokul-Mathura Peda recipe in gujarati)
ગઇકાલથી શ્રાવણ મહિનો શરુ થયો. આ મહિનામાં ઠાકોરજી ના ખાસ હિંડોળા દર્શન હોય, જે માટે દરરોજ નવી થીમ સાથે શણગાર થાય અને ભોગ ધરાવાય. જેમ કે ફળનો શણગાર, ફૂલનો શણગાર...વગેરે..પણ આ બધા સાથે ભોગમાં આ પેંડા તો અચૂક હોય. પહેલો દિવસ હતો તો મેં પણ પ્રસાદ માટે થોડા બનાવ્યા. કોઇ ગોકુળ જાત્રા કરીને આવે તો પ્રસાદમાં લઇ આવે, બાકી અહીં ત્યાંના જેવા બહાર નથી મળતા. અંદરથી કડક,બિલકુલ કણી વગરના, અને બહુ જ ટેસ્ટી. સાદા પેંડા કરતા બનતા દોઢો સમય લે, પણ બન્યા પછી આ જ ગમે....#સુપરશેફ3#monsoonspecial#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ_30 Palak Sheth -
-
કેસર મલાઈ પનીર બોલ્સ (Kesar Malai Balls Recipe In Gujarati)
#માઇઇબુક#સ્વીટરેસીપી#વિકમીલ૨આ સ્વીટ ને ફ્રેશ બનાવી ને ખાવા ની મજા આવે છે.એકદમ દાણાદાર ટેકસચર હોય છે. Kunti Naik -
-
પેંડા (Penda Recipe In Gujarati)
#વેસ્ટભારતના પશ્ચિમમાં આવેલું એક રાજ્ય એટલે આપણું ગુજરાત. કોઇપણ ખુશીનો અવસર આવે એટલે મોઢામાંથી નીકળી જ જાય કે પેંડા ખવડાવો. પેંડા બનાવવા માટે બહુ જ ઓછી સામગ્રીથી અને બહુ જ વધારે ધીરજ રાખવી પડે. Sonal Suva -
-
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#ff3 પેંડા તો દરેક પ્રસંગ માં હોય જ કોઈ ને ઘેર બાળક નો જન્મ થાય કે પછી છોકરાંઓ પરીક્ષા માં પાસ થાય કે દીકરા દીકરી નું સગપણ થાય પેંડા તો વહેંચાય જ કોઈ મહેમાન આવે તો પણ ચેવડો પેંડા નો નાસ્તો હોય જ Bhavna C. Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15492195
ટિપ્પણીઓ