મલાઈ પેંડા (Malai Penda Recipe In Gujarati)

Chetna Shah
Chetna Shah @cook_30095911
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 min
4 સર્વિંગ્સ
  1. 2 કપમિલ્ક પાઉડર
  2. 1/2 કપદૂધ
  3. 1/2 કપસાકર
  4. 3 ચમચીઘી
  5. 1 નાની ચમચીઇલાયચી પાઉડર
  6. 2 ચમચીમલાઈ

રાંધવાની સૂચનાઓ

20 min
  1. 1

    સૌ પ્રથમ દૂધ સાકર અને ઘી ને મિક્સ કરી સાકર ઓગળે ની ત્યાં સુધી હલાવવું

  2. 2

    હવે નોન સ્તિક કડાઈ માં આ મિશ્રણ ને લઇ ધીમા ગેસ પર ગરમ થવા દેવું થોડું ગરમ થઇ એટલે તેમાં થોડું થોડું કરી ને મિલ્ક પાઉડર ઉમેરવું અને હલાવતા રેવું.તેમાં ઇલાયચી પાઉડર અને મલાઈ ઉમેરવી

  3. 3

    ઘટ્ટ નો થઈ ત્યાં સુધી હલાવતા રેવું. કડાઈ ની સપાટી છોડે એટલું ઘટ્ટ થઈ એટલે ગેસ બંધ કરી 5 મીં ઠંડું થવા દેવું.ત્યાર બાદ લુવા લઇ પેંડા વાળી લેવા.પેંડા ઉપર design પાડવા મે તળવા નો જારા નો ઉપયોગ કરિયો છે. ઉપર થીપિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરવું

  4. 4

    તો તૈયાર છે ગણપતિ બાપ્પા ને ધરવા માટે સ્વાદિસ્ટ મલાઈ પેડાં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chetna Shah
Chetna Shah @cook_30095911
પર
Cooking is my passion..I love cooking🥣🥪🍝🍜🧉🍽️
વધુ વાંચો

Similar Recipes