સ્લાઈસ બ્રેડ • દહીંનો મસ્કો • જીણી સમારેલું લસણ • ઝીણું સમારેલું આદુ એક ચમચી • ઝીણા સમારેલા લીલા મરચા • મીઠું સ્વાદ પ્રમાણે • મરી પાઉડર • જીરા પાઉડર • કાશ્મીરી લાલ મરચું • સલાડ માટેની સામગ્રી • કાંદા ટામેટા કોબી કેપ્સીકમ પાતળા અને લાંબા સમારેલા • લીંબુનો રસ •