ગ્રીલ્લ પનીર ઓપન સે્ડવીચ
Steps
- 1
પનીર મેરીનેટ કરવું
- 2
પિઝા સૌસ બનાવવા માટે
- 3
કાંદા ૨ નંગ ટામેટા ૮ નંગ આદુ લસણ ની પેસ્ટ ૨ ચમચી મીઠું મરચું ચીલી ફ્લેક્સ ઓરેગાનો બટર ઓઈલ મિક્સ લેવું
- 4
પહલા પનીર ના પીસ કરી ને મેરિનેટ કરવા એક કલાક સુધી રાખી મૂકવું પછી કોલસો ગરમ કરીને તેમાં બટર થી ધુંગાર કરવો અને પનીર ને થોડું બટર મૂકી ગ્રિલ થવા દેવું
- 5
પિઝા સોસ બનાવવા માટે પેની માં ઓઇલ અને બટર મિક્સ લેવું ગરમ થાય એટલે જીરું નાખવું પછી આદુ લસણ ની પેસ્ટ નાખી ને સતળવું પછી જીણા સમારેલા કાંદા નાખી ને સાટલવું પછી ટામેટા ની પ્યુરી નાખવી પછી સાત આઠ મિનટ સુધી ગરમ કરી ઘટ થાય એટલે તેમાં મીઠું મરચું ચીલી ફ્લેક્સ ઓરેગાનો નાખી ને મિક્સ કરવું
- 6
હવે બ્રેડ સ્લાઈસ ની પતિ કાઢી નાખવી
- 7
પછી તેના પર પિઝા સોસ લગાવી ચીઝ છીણેલું નાખવું પનીર મૂકવું કાંદા કેપસિકમ મૂકવા પછી પછી ચીઝ છીણેલું મૂકવું નોન સ્ટિક પેન માં બટર મૂકી ને સેન્ડ વિચ ને શેકવા મૂકી ને ઉપર ઢાંકણ મૂકી ચીઝ પીગળે અને થોડુ ક્રિસ્પી થાય એટલે ઉતારી લેવું
- 8
ટામેટા ના સોસ સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes
-

Shilpa Shah
-

Malaya Gladden
-

Maggie Conlon
-
![Nsima [or Nshima, Sadza, Ugali] A picture of Nsima [or Nshima, Sadza, Ugali].](https://img-global.cpcdn.com/recipes/247b221ca195d022/240x240f0.5_0.500105_1.0q80/nsima-or-nshima-sadza-ugali-recipe-main-photo.jpg)
Nsima [or Nshima, Sadza, Ugali]
Bianca Mwale
-

Marie Parkinson
-

Falgooni Mangrola
-

pinal Patel
-

Foxtail Millet Veg. Sushi Rolls - Fusion style
Bethica Das
-

Uzma Syed
-

Kevin Salchert -

Chicken Parmesan Skillet Casserole
cindybear
-

Courtney Reiman
-

Teodora T.
-

Neha Gera
-

mimcy cakes nd more
-

Vegan Dalgona coffee#homemadealmondmilk#dalgonacoffee
Binaka panchmatia
-

Sarah Jacobs
-

Beryl otieno
-

Bushra Khadim
-

Farzana Memon
-

Kevin Salchert -

Japanese Curry Pumpkin Soup #mommasrecipes
Eat Whole 2 Thrive
-

Lucky Chopra



















Comments