કોફ્તા માટે:- • ૮-૧૦ બટેટા • ૪ લીલા મરચા • ૧ નાનો કટકો આદુ • ૧ ચમચી ગરમ મસાલો • મીઠું સ્વાદાનુસાર • ખાંડ સ્વાદ અનુસાર • કોફ્તા માં સ્ટફિંગ માટે:- • ૫૦ ગ્રામ પનીર • ૨-૩ ચમચી લીલા નાળિયેર નું સૂકું તૈયાર ખમણ • થોડા આદુ મરચા ક્રશ કરેલા • ખાંડ સ્વાદ અનુસાર •