ચૂરમા ના લાડુ(churma na ladu in Gujarti)

Dhara Soni
Dhara Soni @cook_23317940

#માઇઇબુક
#વિકમીલ
# સ્વીટ ૪
# પોસ્ટ ૧૬
ગુજરાતી લોકો ના ફેવરીટ ચુરમાં ના લાડુ.પહેલા ના સમય માં શુભ પ્રસંગે ચુરમા ના લાડુ તો હોય જ.તો આજે હેલ્ધી ચૂરમાં ના લાડુ બનાવ્યા છે.

ચૂરમા ના લાડુ(churma na ladu in Gujarti)

2 કમેન્ટ્સ કરેલ છે

#માઇઇબુક
#વિકમીલ
# સ્વીટ ૪
# પોસ્ટ ૧૬
ગુજરાતી લોકો ના ફેવરીટ ચુરમાં ના લાડુ.પહેલા ના સમય માં શુભ પ્રસંગે ચુરમા ના લાડુ તો હોય જ.તો આજે હેલ્ધી ચૂરમાં ના લાડુ બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ઘઉ નો લોટ ૬ મુઠયા થાય એટલો
  2. ચોખ્ખું ઘી જરૂર મુજબ
  3. ગોળ
  4. થોડો ખાંડનો ભૂકો
  5. ખસ ખસ
  6. ૫ ટેબલસ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉ ના લોટ માં મુઠ્ઠી વળે એટલું મોણ નાખી કઠણ મુઠીયા વળી લો.મુઠીયા થોડા મોટા વાળવા.૧ મુઠીયા ના ૨ લાડુ થશે.

  2. 2

    એ મુઠીયા તેલ માં તળી લો.લાઈટ બ્રાઉન કલર ના થાય એવી રીતે તળી લો.

  3. 3

    ઠંડા થાય એટલે તેને મીકસર માં ક્રશ કરીલો.ત્યારબાદ એક લોયા માં ચોખ્ખું ઘી લો.અને તેમાં માપસર ગોળ ઉમેરો.

  4. 4

    ઘી અને ગોળ ગરમ થય જાય એટલે તેમાં ક્રશ કરેલ ભૂકો એડ કરી દો.પછી લોયું ગેસ પરથી નીચે ઉતરી લો અને સરખું મિક્સ કરી દો.પછી જરૂર લાગે તો ઘી અને ખાંડ નો ભૂકો એડ કરી દો.

  5. 5

    અને તેને ગોળ શેપ માં લાડુ વળી લો.અને તેના પર ખસ ખસ લગાવી દો...રેડી છે ચુરમાના લાડુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Soni
Dhara Soni @cook_23317940
પર

Similar Recipes