કેરીની બરફી (કેરી પાક)

Dhara Soni
Dhara Soni @cook_23317940

#વિકમીલ
# સ્વીટ ૧
# માઇઇબુક
#પોસ્ટ ૧૩
કેરીની સીઝન માં આ પાક બનાવવો ફીક્સ જ.અમને આ ખુબ જ ભાવે છે.

કેરીની બરફી (કેરી પાક)

2 કમેન્ટ્સ કરેલ છે

#વિકમીલ
# સ્વીટ ૧
# માઇઇબુક
#પોસ્ટ ૧૩
કેરીની સીઝન માં આ પાક બનાવવો ફીક્સ જ.અમને આ ખુબ જ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦-૩૫ મીનીટ
  1. ૨ કીલો કેરી
  2. ૧૧/૨ વાટકો ખાંડ
  3. ૧ કોથળી દુધ અમુલ ગોલ્ડ
  4. 1/2વાટકો ખાંડ દુધ માટે
  5. ખાંડ નું પ્રમાણ તમારા સ્વાદ અનુસાર રાખી શકો

રાંધવાની સૂચનાઓ

૩૦-૩૫ મીનીટ
  1. 1

    એક લોયા માં કેરી ના પલ્પ માં ખાંડ ઉમેરી ને ધટૃ થાય ત્યાં સુધી હલાવવું.

  2. 2

    બીજા લોયા માં દુધ માં ખાંડ નાખી ને દુધ ધટૃ થાય ત્યાં સુધી હલાવવું માવા જેવુ થઇ જાય એટલે ત્યાર બાદ.

  3. 3

    ધટૃ દુધમાં ધટૃ થયેલો કેરી નો પલ્પ ઉમેરો અને એકદમ મીક્સ ધટૃ થાય ત્યાં સુધી હલાવો.

  4. 4

    ધટૃ થઈ જાય એટલે એક ડીશ માં ઢાળી તેના પીસ કરી લો.રેડી છે કેરી પાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Soni
Dhara Soni @cook_23317940
પર

Similar Recipes