8 થી 10 નંગ મેથીની ઢોકળી • નાના રીંગણ • સરગવાની સિંગના ટુકડા કરેલા • બટાકુ મીડીયમ સાઈઝ નો સમારેલું • 1/2 વાટકો વાલોર લીલી • 1/2 વાટકો વટાણાના • 1/2 વાટકો લીલા ચણા • 1/2 વાટકો લીલી તુવેર • 1/2 વાટકો વાલોર ના બી • 3 થી 4 નંગ નાના ટુકડા સુરણના • મીઠું સ્વાદ મુજબ • ગરમ મસાલો •