રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધને ઉકળવા મૂકો અને તેમાં 3 થી 4 હુંફાળા આવવા દો
- 2
ત્યારબાદ એક નાના બાઉલમાં બીજું એક કપ દૂધ લઈ તેના બે ભાગ કરો. હવે તેમાં એક ભાગમાં કસ્ટર્ડ પાઉડર નાખી હલાવી લો અને તેને દૂધમાં એડ કરો અને હલાવતા જાવ આ સાથે દૂધમાં ઈલાયચી અને કેસર બંને પણ એડ કરી દઉં હવે તેમાં ખાંડ પણ નાખી દો અને એકથી બે હુફાળ આવે ત્યાં સુધી હલાવતા રહો
- 3
ત્યારબાદ ગેસ બંધ કરી દો અને બ્રેડની સ્લાઈસની કિનારી કાપી લો અને તેને ટ્રાએંગલ શેપમાં કાપેલો હવે આ બ્રેડને સાદા દૂધમાં ડીપ કરી અને અલગ અલગ પીસીસ બધા ગોઠવી દો
- 4
ત્યારબાદ જે બીજા બાઉલમાં દૂધ કાઢેલું હતું તેમાં 2 ચમચી મિલ્ક પાઉડર 1 ચમચીખાંડ પાઉડર અને એક ચમચો રેડી કરેલી રબડી એડ કરી દો અને થોડી બદામ પિસ્તાની કતરણ પણ એડ કરી દો
- 5
આ મિશ્રણને બે ટ્રાયંગલ બ્રેડના પીસ વચ્ચે લગાવી દો. ઉપરથી બદામ પિસ્તાની કતરણ લગાવી દો અને તેના ઉપર રબડીનો એક એક ચમચો એડ કરતા જાવ આવી રીતે બધા જ પીસ ની સેન્ડવીચ બનાવેલો અને બદામ અને પિસ્તા ની કતરણ ભભરાવતા જાવ
- 6
તો તૈયાર છે બ્રેડની રસમલાઈ તેને 3 થી 4 કલાક ફ્રિજમાં ઠંડી થવા દો પછી સર્વ કરો જેને ડેઝર્ટમાં પણ આપી શકાય છે હું ખૂબ જ સુંદર લાગે છે દેખાવમાં પણ સુંદર છે ને ટેસ્ટમાં પણ સુંદર લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઈલાયચી શ્રીખંડ (Elaichi Shreekhand Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
-
-
-
કેસર કાજૂ કતરી (Kesar Kaju Katri Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#કેસર કાજૂ કતરીઆજે ફસ્ટ ટાઇમ મે કાજૂ કતરી બનાવી છે પણ બહુ જ સરસ બહાર કરતા પણ સરસ બની છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
-
-
તીખું ચવાણું (Tikhu Chavanu Recipe In Gujarati)
#Besan#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
પાતળા પૌવા નો ચેવડો (Thin Poha Chevdo Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
સ્વીટ કોર્ન કેરેટ નું સૂપ (Sweet Corn Carrot Soup Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
પાતળા પૌવા નો ચેવડો (Thin Poha Chevda Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
બદામ કતરી (Badam Katli Recipe In Gujarati)
#Cook pad india#cookpad Gujarati#બદામ કતરીદિવાળી નિમિત્તે વિવિધ પ્રકારની આઈટમ રજૂ કરું છું તો આજે મેં બદામ કતરી બનાવી છે તો શેર કરું છું my favourite 😋😍👍 Pina Mandaliya -
પોટેટો ચીઝ સેન્ડવીચ (Potato Cheese Sandwich Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
ગાજર નું રાઇતું (Gajar Raita Recipe In Gujarati)
#Dahi ,Hing#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
મેંગો મઠો (Mango Matho recipe in Gujarati)
#AsahiKaseiIndia#Cookpad gujarati#Cookpad India Arpana Gandhi -
-
બ્લેક કરંટ કેક (Black Current Cake Recipe In Gujarati)
#spacial valentine day#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
બ્રેડ મલાઈ ડેઝર્ટ (Bread Malai Dessert Recipe In Gujarati)
#FDS#cookpadgujarati બ્રેડ મલાઈ એક ઝડપી અને સ્વાદિસ્ટ રેસિપી છે. આ રેસીપી અજમાવી જુઓ જેઓ સવાર ના દોડધામ માં આ પ્રમાણે નું ડેઝર્ટ ની રેસિપી બનાવવામાં આવે તો જ્યારે પણ ઘરમાં મહેમાન આવે તો આ ડેઝર્ટ પીરસી સકાય છે. તે બધા ઓછા પ્રયત્નો સાથે તમારો સમય બચાવે છે, દરેકને તે ગમશે. ઇન્સ્ટન્ટ બ્રેડ મલાઈ ડેઝર્ટ સાથે તમારી મીઠું ખાવાનો સંતોષ માણી શકો છો. Daxa Parmar -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ