સંભારીયા ગાજર (Sambhariya Gajar Recipe In Gujarati)

Kajal Solanki
Kajal Solanki @kajal_06

#WP

સંભારીયા ગાજર (Sambhariya Gajar Recipe In Gujarati)

#WP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
ચારથી પાંચ લોકો
  1. 2 નંગગાજર
  2. 2ચમચા આચાર મસાલો
  3. 2ચમચા તેલ
  4. 1 ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગાજરને છોલીને સમારી લેવા

  2. 2

    ત્યારબાદ તેને મીઠાથી ચોળી લેવા

  3. 3

    10 મિનિટ બાદ તેને મીઠામાંથી બહાર કાઢીને અલગ વાસણમાં રાખવા તેમાં આચાર મસાલો નાખો ઉપરથી તેલ નાખી હલાવી લેવું

  4. 4

    તૈયાર છે સંભારિયા ગાજર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Solanki
Kajal Solanki @kajal_06
પર

ટિપ્પણીઓ

Similar Recipes