રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નૂડલ્સ ને બાફી લો.તેમાં થોડું મીઠું અને ૧/૨ ચમચી તેલ ઉમેરી ને બાફી લેવા.એટલે છુટ્ટા રહે.
- 2
ગાજર,કોબી,ડુંગળી, કેપ્સીકમ બધું ધોઈ ને સમારી લેવા.લસણ ફોલી લેવું.
- 3
કડાઈ મા તેલ મૂકી તેમાં લસણ ની કડી ડુંગળી,ગાજર, કેપ્સીકમ સાંતળવા.લાસ્ટ મા કોબી ઉમેરવી.સરસ ચડી જાઈ બધા વેજિટેબલ ત્યારબાદ ૩ સોસ ઉમેરવા.મીઠું ઉમેરવું.જો વધુ ટેસ્ટી કરવું હોય તો ગ્રીન ચિલી,રેડ ચિલી સોસ વધારે પણ ઉમેરી સકો છો.
- 4
બધું સરસ મિક્સ કરવું.તો રેડી છે વેજિટેબલ નૂડલ્સ..😋😋કેચ અપ સાથે સર્વ કરો...
Similar Recipes
-
-
-
-
હક્કા નૂડલ્સ વિથ મંચુરિયન (Hakka Noodles With Manchurian Recipe In Gujarati)
#ATW1#TheChefStoryસામાન્ય રીતે સ્ટ્રીટ ફૂડ દરેક લોકોને ભાવતું હોય છે અને નાના મોટા મોજથી ખાતા હોય છે સ્ટ્રીટ ફૂડમાં ખાસ કરીને સાઉથ ઇન્ડિયન અને ચાઈનીઝ ખૂબ જ ફેમસ છેઆજે આપણે હક્કા નુડલ્સ મંચુરિયન સાથે બનાવીશું અને તેમાં ટેસ્ટ પણ ઉમેરીશું મારા ઘરમાં અમે આ રીતે હક્કા નુડલ્સ મંચુરિયન સાથે બનાવીએ છીએ. Varsha Karia I M Crazy About Cooking -
હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week3 #Noodlesનુડલ્સ બાળકોના ઓલ ટાઈમ ફેવરીટ હોય છે. બધા શાકભાજી અને અલગ અલગ સોસ નો ઉપયોગ કરી ને નુડલ્સ બનાવ્યા છે જે ખૂબ ટેસ્ટી અને સ્પાઈસી બને છે... Bhakti Adhiya -
-
-
-
-
-
ચાઉ મીન નૂડલ્સ (Chow Mein Noodles Recipe In Gujarati)
#GA4#Week2નૂડલ્સ નું નામ આવે એટલે બાળકો ના મોઢા માં પાણી આવી જાય, એટલે જ તો ઘર ઘર માં બનતી આ રેસિપી માં મમ્મી ઓ પોતાની રીતે વરિયેશન પણ કરતી રહે છે. અહી એક ક્વિક અને સિમ્પલ નૂડલ્સ ની રેસિપી શેર કરું છુ... Kinjal Shah -
-
-
-
-
-
-
-
વેજ હક્કા નૂડલ્સ(vej hakka noodles in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૨૭#વિક મિલ ૩#ફ્રાઇડ/સ્ટીમ Nehal D Pathak -
-
-
વેજિટેબલ મંચુરિયન વીથ નૂડલ્સ (Vegetable Manchurian With Noodles Recipe In Gujarati)
#GA4#Week3 Divya Chhag -
-
ક્રિસ્પી નૂડલ્સ
#ફેવરેટક્રિસ્પી નૂડલ્સ (વેજ. ચાઉ ચાઉ) જે નાના બાળકો તથા મોટા ને પણ ભાવે તેવી ટેસ્ટી યમ્મી બધા ની ફેવરીટ ક્રિસ્પી નૂડલ્સ..જે ફક્ત ૧૦મિનિટ માં બની જશે.મારા ઘરમાં બધા ની ફેવરીટ છે. Mayuri Unadkat -
-
હક્કા નૂડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week3#Chinese #Noodles#Carrot#cookpadindia#cookpadgujarati#cookpadહક્કા નૂડલ્સ નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી વાનગી છે.મારી ઘરે પણ બધાને ભાવે છે. Komal Khatwani -
વેજ. હક્કા નૂડલ્સ (Veg. Hakka Noodles Recipe In Gujarati)
#Fam ચાઇનીઝ ફૂડ નું નામ આવે એટલે બધા ના મોંમાં પાણી આવે.એમાં પણ બાળકો ના ફેવરિટ એવા નૂડલ્સ.મારા ઘર માં તો બધા ના ફેવરિટ છે. આ ફટાફટ બનતી રેસિપી છે. Vaishali Vora -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12847550
ટિપ્પણીઓ (6)