રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં કોબી ગાજર કેપ્સીકમ અને ડુંગળી ને ઝીણા લાંબા સમારો. આદું મરચાં ની પેસ્ટ બનાવી લો. મગ ને ફણગાવી અને વરાળ માં બાફી લો.
- 2
નૂડલ્સ ને પાણી મા તેલ નાખી બોઈલ કરો. અને પછી તેને એક ચારણીમાં નીતારી લો.
- 3
એક લોયા માં તેલ મૂકી તેમાં ગાજર અને આજી નો મોટો નાખી હલાવી લો.
- 4
પછી તેમાં કેપ્સિકમ કોબી અને ડુંગળી નાખી દો.
- 5
પછી તેમાં આદું મરચાં ની પેસ્ટ મીઠું અને ફણગાવેલા મગ નાખી હલાવી લો.
- 6
પછી તેમાં રેડ ચીલી સોસ ગ્રીન ચીલી સોસ અને સોયા સોસ નાખી દો.
- 7
પછી તેમાં મરી નો ભૂક્કો અને બોઇલ નૂડલ્સ નાખી દો.
- 8
બધું બરાબર મિક્સ કરી લો અને પછી તેને એક ડીશ માં કાઢી સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ મનચાઉ સુપ(vegetables munchow soup recipe in Gujarati)
#સુપરશેફ૩ચોમાસાની ઋતુમાં વરસાદ વરસતો હોય અને સાથે ગરમ ગરમ તીખું લસણ વાળું સુપ મળે તો મજા પડી જાય.સાથે સ્ટાર્ટર ખાવાની પણ મજા આવે છે.તો આજે મેં ચોમાસા ને અનુરૂપ મનચાઉ સુપ બનાવ્યું છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11605342
ટિપ્પણીઓ