વેજ હક્કા નૂડલ્સ(vej hakka noodles in Gujarati)

Nehal D Pathak
Nehal D Pathak @Ndpathak_2411
India (Jamnagar)

#માઇઇબુક#પોસ્ટ ૨૭
#વિક મિલ ૩
#ફ્રાઇડ/સ્ટીમ

વેજ હક્કા નૂડલ્સ(vej hakka noodles in Gujarati)

#માઇઇબુક#પોસ્ટ ૨૭
#વિક મિલ ૩
#ફ્રાઇડ/સ્ટીમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૫ વ્યક્તિ
  1. પેકેટ નૂડલ્સ
  2. મોટું ટમેટું
  3. કેપ્સીકમ
  4. ડુંગળી
  5. સોયા સોસ
  6. ચીલી સોસ
  7. ટમેટો સોસ
  8. કોથમીર
  9. પાવરાં તેલ
  10. ૧/૨હિંગ
  11. ૨ચમચી મીઠું
  12. ૩ ગ્લાસપાણી
  13. ૧ વાડકીવટાણા
  14. ૧/૨વાડકી કોબી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પેલા નૂડલ્સ લો અને એક તપેલી મા પાણી ગરમ મૂકો.પાણી ગરમ થાય એટલે એમાં નૂડલ્સ નાખો.મીઠું નાખો.૫ મિનિટ માં બાફી લેવા.

  2. 2

    હવે નૂડલ્સ ને ચારણી માં કાઢી લેવા એટલે કોરા થઈ જાય.હવે એક તપેલી માં તેલ ગરમ મૂકો.એમાં હિંગ નાખો.બધી સામગ્રી સુધારો.

  3. 3

    હવે બધી સામગ્રી નાખો.અને સોસ નાખી હલાવો.નૂડલ્સ નો મસાલો નાખો. ૫ મિનિટ સાંતળી લો.હવે નૂડલ્સ નાખો.હલાવી લો.

  4. 4

    હવે એક પ્લેટ માં સર્વ કરો.ઉપર સોસ અને કોથમીર નાખો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal D Pathak
Nehal D Pathak @Ndpathak_2411
પર
India (Jamnagar)

ટિપ્પણીઓ

Similar Recipes