કોકોનેટ સ્વીટ સ્લાઈસ(હલવા)coconut halvo in Gujarati )

#Goldenapron3 week 19
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલીમાં ઘઉંનો લોટ લો..તેમાં એક વાટકી જેટલું હુંફાળું પાણી ઉમેરો.
- 2
તેને બરાબર મિક્સ કરો અને ૧ કલાક માટે ઢાંકીને રાખી દો.
- 3
હવે ગેસ ઓન કરી તેના પર એક કઢાઈ માં ખાંડ નાખો તેમાં ૧ વાટકી પાણી નાખી ખાંડ ઓગળે એટલે લીંબુનો રસ ઉમેરો.આમાં કોઈ એકતાર કે બે તાર ની ચાસણી કરવાની નથી ગેસ એકદમ ધીમો રાખી હલાવતા રહો.
- 4
હવે કોર્નફ્લોર લઈ તેમાં 1/2વાટકી જેટલું હુંફાળું પાણી મિક્સ કરો બરાબર હલાવો ગાંઠા રહેવા ના જોઈએ.હવે જે ઘઉંનો લોટ એક કલાક માટે રાખ્યો હતો તે ખોલી ને જોશો તો તેમાં પાણી ઉપર આવી ગયું હશે જેને આપણે નિતારી લેવાનું છે.
- 5
એક થાળીને ઘી વડે ગ્રીસ કરીને તૈયાર રાખો.ધીમા ગેસ પર ઓગળેલી ખાંડ માં વારાફરતી બંને લોટ ઉમેરી દો અને હલાવતા જાઓ ખાસ ધ્યાન રાખો કે ગાંઠા ના પડે.ગેસ ધીમો ઓન જ રાખવાનો છે.
- 6
બંને લોટ બરાબર મિક્સ થવા દો. તેમાં ચાર ચમચી ઘી નાખો.
- 7
- 8
બધું મિક્સ થશે એટલે આ મિશ્રણ થોડું થીક બની જશે..ગ્રીસ કરેલી થાળીમાં મિશ્રણને પાથરી દો ઉપર થોડા કાજુ બદામ ની કતરણ નાખી સજાવો. લગભગ એક કલાક ઠંડુ પડવા દો પછી કાપા પાડો.
- 9
સર્વ કરો.(ફૂડ કલર પણ એડ કરી શકો છો)
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes

સ્વાદિષ્ટ કલરફુલ કોકોનેટ બરફી


લીંબુ નું શરબત


કોકોનેટ કૂકીઝ(Coconut Cookies Recipe in Gujarati)


રાઇસ એન્ડ ખીચડી કટલેસ


કોકોનેટ પેટીસ(coconut paetish recipe in gujarati)


ચુરમાના લાડુ {churma ladu recipe in Gujarati }


મેંગો હલવા


ઘઉં નો લોટ નો હલવો=(ghuv no lot halvo in Gujarati)


શીરો (Sheera Recipe In Gujarati)


ચુરમાના લાડુ(churma ladu ઈન Gujarati)


નીર ડોસા


કોકોનટ કૂકીઝ (coconut cookies recipe in gujarati)


સુખડી (sukhdi recipe in Gujarati)


જલેબી(Jalebi recipe in Gujarati)


દૂધીનો હલવો(dudhi na halvo recipe in Gujarati)


ગાજરનો હલવો(Gajar Halvo recipe in Gujarati)


મેથીની ના થેપલા (Methi Thepla Recipe in Gujarati)


ડબલ પડી રોટલી(Double padi rotli recipe in Gujarati)


ટોપરા નો મેસુબ(coconut mesub recipes in gujrati)


મલાઈ કેક(Malai cake Recipe in Gujarati)


બાલુ શાહી (balushahi recipe in Gujarati)


મોહનથાળ (mohanthal recipe in Gujarati)


કોકોનેટ કૂકીસ (coconut cookies Recipe In Gujarati(


કોકોનેટ શરબત


ઘઉંના લોટની પડવાળી પૂરી(puri recipe in gujarati)


ઘઉં નો શીરો(Wheat Shiro Recipe in Gujarati)


હોમમેડ પનીર


ગાજર નો હલવો(Gajar Halvo Recipe in Gujarati)


ડ્રાય ફ્રુટ પરાઠા (Dra fruits paratha recipe in gujarati)


ફ્રેશ કોકોનેટ હલવા

ટિપ્પણીઓ