કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મોમોસ(Momos Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મોમોસ(Momos Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મોમોસ(Momos Recipe in Gujarati)

Jyoti Prashant
Jyoti Prashant @cook_27794576

#GA4#WEEK14#momos#cabbag
#wheatflour

#GA4#WEEK14#momos#cabbag
#wheatflour

વધુ વાંચો

મોમોસ(Momos Recipe in Gujarati)

Jyoti Prashant
Jyoti Prashant @cook_27794576

#GA4#WEEK14#momos#cabbag
#wheatflour

#GA4#WEEK14#momos#cabbag
#wheatflour

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનીટ
૨ લોકો
  • 1/2વાટકી પર્પલ કેબેજ
  • 1/2વાટકી ગ્રીન કેબેજ
  • 1/2કેપ્સીકમ
  • 2કળી લસણ
  • અડધો ટુકડો આદુ
  • 1લીલુ મરચું
  • ચમચીસોયા સોસ
  • 1 ચમચીચિલી સોસ
  • મીઠું
  • થોડું લાલ મરચું પાઉડર
  • 1 વાટકીઘઉંનો લોટ
  • 1/2ગ્લાસ પાણી
  • સ્ટીમર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ પરપલ કેબીજ ને મિક્સરમાં થોડું પાણી નાખીને પીસી લેવું

    મોમોસ(Momos Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મોમોસ(Momos Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ ઘઉંનો લોટ લેવો તેમાં થોડું હિમાલય મીઠું નાખવું અને કેબેજ નનો પલ્પ નાખીને લોટ બાંધવો. ૧૦ મિનિટ ઢાંકી રાખવું

    મોમોસ(Momos Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મોમોસ(Momos Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મોમોસ(Momos Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ગ્રીન કેબેજ purple કેબીજ અને કેપ્સિકમની ઝીણા ચોપર માં ચોપ કરી લેવા.

    મોમોસ(Momos Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પેન માં તેલ મૂકી તેમાં ઝીણું લસણ ઝીણું કાપેલું આદુ અને ઝીણી કાપેલી ડુંગળી નાખી થોડીવાર સાંતળવું.

    મોમોસ(Momos Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેમાં કાપેલા શાકભાજી,સેઝવાન સોસ, સોયા સોસ,ચીલી સોસ નાખી અને બરાબર મિક્સ કરીને દસ મિનિટ સાંતળવું. પછી ગેસ બંધ કરી દસ મિનિટ ઠંડુ થવા દેવું

    મોમોસ(Momos Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મોમોસ(Momos Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મોમોસ(Momos Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બાંધેલા લોટમાંથી રોટલી વણીને પછી એમાં સ્ટફિંગ ભરવું અને મોમોસ શેપ આપવો તમારી મનપસંદ આકાર આપી શકો છો.

    મોમોસ(Momos Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મોમોસ(Momos Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મોમોસ(Momos Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તેને દસ મિનિટ સુધી સ્ટીમર મા સ્ટીમ કરવું.અને ગરમાગરમ સેઝેવાન ચટણી સાથે સર્વ કરવું.

    મોમોસ(Momos Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મોમોસ(Momos Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મોમોસ(Momos Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jyoti Prashant
Jyoti Prashant @cook_27794576
પર December 18, 2020 15:52

ટિપ્પણીઓ (3)

Jyoti Prashant
Jyoti Prashant @cook_27794576
December 18, 2020 16:02
Thank you dear
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મોમોસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી ભાજીનું શાક(Methi bhajinu shak recipe in Gujarati)
  2. મેથી મટર પનીર (Methi matar paneer recipe in Gujarati)
  3. તુવેર ના ટોઠા(Tuver Totha Recipe in Gujarati)
  4. વ્હીટ ઓરેન્જ કેક (wheat orange cake recipe in gujarati)
  5. ઘઉં ની કેક (Wheat Cake Recipe In Gujarati)
  1. કોબી સલાડ(Cabbage Salad Recipe in Gujarati)
  2. કોબી ગાજર નો સંભારો(Cabbage Carrot Sambharo Recipe in Gujarati)
  3. ચુરમાં ના લાડું (Churma ladoo Recipe in Gujarati)
  4. લાડુ (Ladoo Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14254561
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close