કોબી ગાજર નો સંભારો(Cabbage Carrot Sambharo Recipe in Gujarati)

Mansi P Rajpara 12
Mansi P Rajpara 12 @mansi
સૌરાષ્ટ્ર સોમનાથ ભારત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. 50 ગ્રામકોબી
  2. 1 નંગગાજર
  3. 1લીલું મરચું
  4. 1 ટી સ્પૂનતેલ
  5. 1/2 ટી સ્પૂનરાઈ
  6. ચપટીહળદર
  7. ચપટીહિંગ
  8. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કોબી,ગાજર અને લીલું મરચું ને સમારી લ્યો.ત્યારબાદ તેલ મૂકી ગરમ કરવા મુકો.

  2. 2

    તેલ ગરમ થાય પછી તેમાં થોડી રાઈ મૂકી ને વધાર કરવો.ત્યારબાદ તેમાં મસાલો કરી ને 2 મિનિટ માટે ગેસ પર રહેવા દેવો. પછી તેને સર્વ કરવો.

  3. 3

    તો ત્યાર છે કોબી અને ગાજર નો સંભારો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mansi P Rajpara 12
પર
સૌરાષ્ટ્ર સોમનાથ ભારત

Similar Recipes