ખાટા ઢોકળાં
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ને ઘોઈ પલાળી રાખો ૪/૫ કલાક
- 2
ત્યારબાદ દાળચોખા મોડુ દહી નાખી મિકસર વાટી લેવુ
- 3
વાટેલા ખીરા મા ખાવા નો સોડા નાખી ખીરા ને ૪/૫ કલાક સુધી બંઘ ડબા મા મુકી દો ત્યારબાદ ઢોકળીયા મા પાણી ગરમ થવા દો
- 4
થાળી મા તેલ લગાવીને ખીરુ રેડી ય
તેની પર લાલ મરચું ભભરાવી થોડી વાર ઢોકળીયા થવા દો - 5
૧૫ મિનિટ પછી ચપા થી જોઈ લેવુ ઢોકળાં થઇ ગયા છે કે નહી ઢોકળાં થઇ જાય કાપા પાડી વઘારીયા તેલ ને રાઈ વઘાર થઈ જાય તલ નાખી ઢોકળાં મા વઘાર નાખી દો
- 6
- 7
તો તૈયાર છે ગરમ ઢોકળા તેને ચટણી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16837464













ટિપ્પણીઓ (2)