કોકોનટ નેમેગો લાડુ

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમા ધી ગરમથાય એટલે ટોપરાનુખમણ નાખી સાતરીલેવુ સુગંધ આવે એટલે મિલ્ક મેડ નાખી સાતરવુ તેમા કેરીનો રસ નાખવો ને સાતરવુ પેનછોડે એટલે એલચીપાવડર નાખી ડાયફૂટ નીકતરણ નાખી સહેજ ઠંડુથાય એટલે મનમુજબ લાડુ વારી ઉપર ડાયફૂટ કતરણ મૂકી તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24824544
ટિપ્પણીઓ