🌽કોર્ન સ્ટિક કબાબ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોન (પીળી મકાઈ) ને બાફી ને પાણી નીતારી લેવુ. અને મિકસરમાં અધકચરી પીસી લેવુ. થોડા દાણા આખા રાખવા. બ્રેડ ને પાણી મા પલાળી બરાબર નીચલી ને લેવુ. કાદા, કેપ્સીકમ, કોથમીર, જીણા સમારવા, બટેટા બરાબર સ્મેસ કરવા, ગરમ મસાલો, ચાટ મસાલો, ચીલી ફ્લેગ્સ, કાળા મરી, મીઠું આખા મકાઈ ના દાણા નાખીને બરાબર મિક્ષ કરી લેવું.
- 2
પછી આઈસ્ક્રીમ સ્ટિક મા કબાબ તૈયાર કરવા.
- 3
ગરમ તેલ ના બ્રાઉન થાય ત્યાં સુધી તળવા.તૈયાર છે 🌽 કોન(પીળી મકાઈ ના કબાબ) 🌽
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10438896











ટિપ્પણીઓ