મગ ની દાળ અને સૂવા ની ભાજી

Hiral Panchal
Hiral Panchal @cook_17466369

મગ ની દાળ અને સૂવા ની ભાજી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સામગ્રી--૧) ૨૫૦ ગ્રામ સૂવા ની ભાજી
  2. ૨) ૧ વાટકી મગ ની મોગર દાળ
  3. ૩) ૫ થી ૬ કડી લસણ
  4. ૪) ૫ ઼થી ૬ ચમચી તેલ
  5. ૫) ૧/૨ ચમચી હળદર
  6. ૬) તીખું લાલ મરચું ૨ચમચી
  7. ૭) સ્વાદ પ્રમાણે મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા મગ ની દાળ ને બાફી લો અને સૂવા ની ભાજી ને બરાબર ઘોઈ લો

  2. 2

    હવે એક કઢાઇ મા તેલ લઈ થોડુ ગરમ કરો પછી તેમા જીનુ સમારેલુ લસણ ઉમેરો થોડુ લાલ થાય પછી તેમા સૂવા ની ભાજી નાખી બરાબર હલાવી ૫ થી ૧૦ મિનિટ માટે થવા દો

  3. 3

    ૧૦ મિનિટ પછી ભાજી ચડી જાય એટલે તેમા બાફેલી મગ ની મોગર દાળ ઉમેરો પછી તેમા મીઠું, હળદર, લાલ મરચું નાખી બરાબર હલાવી ૧૦ મિનિટ સુધી થવા દો

  4. 4

    મગ ની મોગર દાળ અને સૂવા ની ભાજી ને ગરમ ગરમ બાજરી ના રોટલા સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Panchal
Hiral Panchal @cook_17466369
પર

ટિપ્પણીઓ

Similar Recipes