શીંગદાણા કેળા ની બરફી (Shingdana Kela Barfi Recipe In Gujarati)

Purvi Modi @PurviModi_1105
#CulinaryQueens
#મિસ્ટ્રીબોક્સ
રાંધવાની સૂચનાઓ
- 1
પાકા કેળા ની છાલ ઉતારી તેને મેશ કરી લો. એક કઢાઈમાં ઘી ગરમ કરો. હવે તેમાં કેળા નો માવો ઉમેરી ૧-૨ મિનિટ સુધી સાંતળો. ત્યારબાદ તેમાં દૂધ ઉમેરો. મિશ્રણ ને સતત હલાવતા રહો. બધું દૂધ શોષાઈ જાય પછી તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરો. મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી થવા દો.
- 2
હવે તેમાં શેકેલા શીંગદાણા નો ભૂકો ઉમેરી મિક્સ કરો ઈલાયચી પાઉડર ઉમેરીને મિક્સ કરો. મિશ્રણ ઘટ્ટ થાય અને કડાઈની સાઈડ છોડવા લાગે ત્યાં સુધી થવા દો. મિશ્રણ ને બાઉલમાં કાઢી ઠંડું થવા દો.
- 3
હવે તેમાં થી એક સરખા ગોળા વાળી કોપરાના છીણમાં રગદોળી મનપસંદ આકાર આપી દો. બદામથી સજાવી પીરસો.તૈયાર છે સ્વાદિષ્ટ શીંગ દાણા કેળા ની બરફી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક છોલે મસાલા વીથ સ્ટફ ચીઝી બનાના કુલ્ચા( Palak Chhole Masala Stuffed Cheesy Banana Kulcha Recip
#CulinaryQueens#મિસ્ટ્રીબોક્સ Purvi Modi -
-
ચાઈનીઝ મિર્ચી ભજીયા (Chinese Mirchi Bhajiya Recipe In Gujarati)
#CulinaryQueens#ફ્યુઝનવીક Purvi Modi -
-
-
તિરંગા કોકોનટ બરફી (Tiranga Coconut Barfi Recipe In Gujarati)
#AA1#TR#SJR#cookpadgujrati Harsha Solanki -
-
-
-
એપલ બરફી (Apple Barfi Recipe In Gujarati)
#makeitfruityઆ બરફી ઉપવાસમાં ખવાય છે. આ બરફી ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે. Vaishakhi Vyas -
-
કેળા અને ગોળ ની બરફી (Banana Jaggery Barfi Recipe In Gujarati)
#FFC1બહુ જ healthy અને ન્યુટ્રીશન્સ થી ભરપુર છે .શિયાળા માં તો બધા એ ખાવી જ જોઈએ.બનાવવામાં પણ બહુ જ સરળ છે. Sangita Vyas -
મિક્સ ભરેલું શાક
#શાકઆ શાકને મેં માઈક્રો વેવ માં બનાવ્યું છે. ઝડપથી બની જાય છે અને મસાલો તળિયે ચોંટી જવાનો ભય રહેતો નથી. Purvi Modi -
-
બ્રેડ ની બરફી. (Bread Barfi Recipe in Gujarati.)
#વિકમીલ૨ પોસ્ટ ૨માવા વગર બ્રેડ માં થી ઝટપટ બની જાય છે.મે ઘઉં ના બ્રેડ નો ઉપયોગ કરી બનાવી છે.સાદા બ્રેડ ની પણ બનાવી શકાય. Bhavna Desai -
-
બટાકા અને શીંગદાણા નું ફરાળી શાક (Bataka Shingdana Farali Shak Recipe In Gujarati)
એકાદશી કે ઉપવાસ માં આ શાક સાથે ફરાળી ચેવડો દહીં અને તરેલા મરચાં સાથે ખાવાની મજા આવે છે.તો મેં આજે ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
કેળા બદામ સ્મૂથી (Banana Almond Smoothie Recipe in Gujarati)
અત્યાર ની ગરમી માં ઠંડક આપે એવી સ્મુથી છે આ. આ બનાવવા માટે જરાક પણ ખાંડ નો ઉપયોગ નથી થયો. જે લોકો વજન ઉતારવા માંગતા હોય એના માટે બેસ્ટ છે.#goldenapron3Week 9#Smoothie Shreya Desai -
પાકા કેળા શીંગદાણા ની ખીચડી (Paka Kela Shingdana Khichdi Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી Dr. Pushpa Dixit -
કોકોનટ બરફી
#મીઠાઈઆ મિઠાઈ દૂધ ચાસણી કે ગેસ વિના બનાવીશું જે ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે આ મિઠાઈ Harsha Solanki -
તીખો ખીચડો
#શિયાળાતીખો ખીચડો ખાસ શિયાળામાં બનાવવામાં આવતી વાનગી છે. જેમાં લગભગ દરેક પ્રકારના મરી મસાલા નો ઉપયોગ થાય છે. ચોખા અને બધીજ દાળ ઉમેરીને બનાવવામાં આવે છે તેથી પૌષ્ટિક પણ છે. ઘણી બધી સામગ્રી ની જરૂર પડે છે પરંતુ પરિણામ પણ તેટલું જ સ્વાદિષ્ટ છે. દરેક સામગ્રી ઘરમાં જ પ્રાપ્ય હોય તેવી છે. આ ખીચડા ને કઢી, પાપડ, પાપડી ના દાણા અને રીંગણ ના શાક સાથે પીરસવા માં આવે છે. Purvi Modi -
-
-
-
-
પપૈયા ની બરફી
#ફ્રૂટ્સ #ઇબુક૧#27પપૈયું હેલ્થી ફ્રૂટ છે પણ બાળકો એ ખાતા નથી જો આ રીતે બરફી બનાવી ને આપીએ તો હોંશે હોંશે ખાશે .અહીંયા મેં પાકું પપૈયુ અને ડ્રાયફ્રૂટ્સ લઈ ને બરફી બનાવી છે. Dharmista Anand -
-
સાબુદાણાની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#SJR#cookpad#cookpadindia#cookpadgujarati#fastસાબુદાણા વગર તો ઉપવાસ અધુરો છે એમ જ લાગે. આપણે એવું માનીએ છે કે સાબુદાણા ઉપવાસમાં જ ખાવાની માત્ર વસ્તુ છે. પણ સાબુદાણાના સ્વાસ્થ્ય સંબંધી લાભો પણ છે. પાચન શક્તિ માટે ફાયદાકારક અને પ્રોટીનથી ભરપૂર છે સાબુદાણામાં કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં હોય છે. Neeru Thakkar -
-
બેસન પોળી
#ચણાનોલોટ/બેસનમાંથીબનતીવાનગીખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ પોળી નુ પૂરણ ૧૫-૨૦ દિવસ સુધી સંગ્રહ કરી શકો છો. Purvi Modi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10433544
ટિપ્પણીઓ