કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગ્રેનોલા મોદક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગ્રેનોલા મોદક રેસીપી મુખ્ય ફોટો

ગ્રેનોલા મોદક

Hetal Mandavia
Hetal Mandavia @cook_17409226

#ચતુર્થી
ગણપતિજી ને મોદક પ્રિય છે. ચતુર્થી નિમિતે ટ્રેડિશનલ મોદક ની બદલે મેં ગ્રેનોલા મોદક બનાવ્યા છે .જે ટેસ્ટી તો છે સાથે હેલ્થી પણ છે .

#ચતુર્થી
ગણપતિજી ને મોદક પ્રિય છે. ચતુર્થી નિમિતે ટ્રેડિશનલ મોદક ની બદલે મેં ગ્રેનોલા મોદક બનાવ્યા છે .જે ટેસ્ટી તો છે સાથે હેલ્થી પણ છે .

વધુ વાંચો

ગ્રેનોલા મોદક

Hetal Mandavia
Hetal Mandavia @cook_17409226

#ચતુર્થી
ગણપતિજી ને મોદક પ્રિય છે. ચતુર્થી નિમિતે ટ્રેડિશનલ મોદક ની બદલે મેં ગ્રેનોલા મોદક બનાવ્યા છે .જે ટેસ્ટી તો છે સાથે હેલ્થી પણ છે .

#ચતુર્થી
ગણપતિજી ને મોદક પ્રિય છે. ચતુર્થી નિમિતે ટ્રેડિશનલ મોદક ની બદલે મેં ગ્રેનોલા મોદક બનાવ્યા છે .જે ટેસ્ટી તો છે સાથે હેલ્થી પણ છે .

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
18 નંગ
  • 100 ગ્રામઅંજીર
  • 100 ગ્રામખજૂર
  • 1 ટેબલ સ્પૂનકોકો પાવડર
  • 2 ટેબલ સ્પૂનકિસમિસ
  • 2 ટેબલ સ્પૂનપમ્પકીન સિડ્સ
  • 20 ગ્રામરોસ્ટેડ ઓટ્સ
  • 10-15 ગ્રામરોસ્ટેડ તલ
  • રોસ્ટેડ ડ્રાય ફ્રુટ જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક માઇક્રો પ્રુફ બાઉલ માં અંજીર અને ખજૂર ને 2 થી 3 મિનિટ માટે માઇક્રો કરવું.અથવા ખજુર અને અંજીર ને 10 મિનિટ માટે વરાળ મા બાફી લેવું.

    ગ્રેનોલા મોદક રેસીપી સ્ટેપ1ફોટો
    ગ્રેનોલા મોદક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ આ ખજૂર અને અંજીર ને મિક્સર માં ક્રશ કરી આ મિશ્રણને ને મોટા બાઉલ માં કાઢવું

    ગ્રેનોલા મોદક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ તેમાં બાકી ની બધી સામગ્રી એડ કરી મિક્સ કરવું.

    ગ્રેનોલા મોદક રેસીપી સ્ટેપ3ફોટો
    ગ્રેનોલા મોદક રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મોદક મોલ્ડ થી મોદક નો શેઈપ આપી મોદક બનાવા.

    ગ્રેનોલા મોદક રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો આ રીતે તૈયાર છે હેલ્થી અને સુગર ફ્રી ગ્રેનોલા મોદક.

    ગ્રેનોલા મોદક રેસીપી સ્ટેપ5ફોટો
    ગ્રેનોલા મોદક રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Mandavia
Hetal Mandavia @cook_17409226
પર September 02, 2019 12:19

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મોદક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકો લાવા મોદક
  2. મેંગો મસ્તાની કૅક
  3. પાન મોદક
  4. ન્યુટેલા ચોકલેટ પાન
  5. ચુરમાં ના લાડવા
  1. ગણેશ ચતુર્થી સ્પેશ્યલ ગુજરાતી થાળી
  2. ટૂટી ફ્રુટી મોદક
  3. ચોકો લાવા મોદક
  4. ચટપટા પડીયા
https://cookpad.wasmer.app/in-gu/recipes/10478761
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close