પાન મોદક

Disha Prashant Chavda @Disha_11
પાન મોદક
રાંધવાની સૂચનાઓ
- 1
ટોપરા નાં છીણ ને સાવ ધીમા તાપે 2 મિનિટ શેકવું. કલર બદલાવો જોઈએ નહિ.
- 2
મિક્સર જાર માં બદામ, કાજુ, પિસ્તા અને નાગરવેલ નાં પાન લઈ ક્રશ કરી દેવું.
- 3
હવે ટોપરા નાં છીણ માં નાગરવેલ નાં પાન ની પેસ્ટ નાખી મિલ્ક મેડ નાખી 1 મિનિટ ગરમ કરવું. ત્યારબાદ તેમાં ગુલકંદ નાખી મિક્સ કરવું. સહેજ ઠંડુ થાય એટલે મોલ્ડ માં મિશ્રણ નાખી મોદક બનાવી લેવા. ઉપર ટોપરા નું છીણ ભભરાવી બદામ ની કતરણ મૂકી દેવી.
- 4
તૈયાર છે પાન મોદક.
Similar Recipes
-
પાન ગુલકંદ કળશ
#લીલીપીળીનાગરવેલ ના પાન અને ગુલકંદ તો સોં ને પસંદ હોય છે તેમજ વરિયાળી સાથે તાજગી નો એહસાસ અપાવે છે પૂજાની પ્રસાદી માટે પરફેક્ટ સામગ્રી છે ... Kalpana Parmar -
પાન લાડુ (Paan Ladoo Recipe In Gujarati)
#લીલીપીળી#ચતુર્થીગણેશ ચતુર્થી નિમિત્તે બાપા ના મનપસંદ લડુ પાન ફલવેર મા બનાવ્યા છે. Kripa Shah -
પાન મોદક
#SJR#RB17 આજે શ્રાવણ મહિના નો પેલો સોમવાર અને આજે મેં પાન લાડુ બનાવ્યા છે જે તમે ફરાળ માં ખાઈ શકો એવા ઘટકો સાથે બનાવ્યા છે. Aanal Avashiya Chhaya -
કોકોનટ મસાલા પાન (Coconut Masala Paan Recipe In Gujarati)
#CRપાન માં ટોપરા નું ખમણ નાખવથી ટેસ્ટી લાગે છે.... Jo Lly -
-
ખજૂર પાન (Khajur paan Recipe in Gujarati)
#winter special #cookpad ખજૂર માં ફાઇબર અને પ્રોટીન ભરપૂર માત્રા માં હોઈ છે જે આપણી હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે ખજૂર આપણે રોજ ખાવો જોયે પણ બાળકો ને ખજૂર ખાવાનું પસંદ નથી કરતા . આ બીડા માં પાન મસાલા નું સ્ટફિંગ છે જેથી બાળકો ને પસંદ પડશે અને હોંશે હોંશે ખજૂર ખાશે. Bhavini Kotak -
અળસી મખાના પાન લાડુ (Arsi Makhana Paan Ladoo Recipe In Gujarati)
#USઉતરાયણ સ્પેશ્યલ રેસીપી ચેલેન્જઆ લડ્ડુ ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે તેમજ હેલ્ધી પણ છે. Arpita Shah -
બદામ નારિયેળ અને ગુલકંદ નાં બોલ્સ
#Goldenapron12th week recipeઆ મીઠાઈ ફરાળ માં ઉપયોગ મા લઈ શકાય છે. ઉપરાંત ખુબ જ ઝડપથી પણ બની જાય છે. સ્વાદિષ્ટ લાગે છે. બદામ, નારિયેળ અને ગુલકંદ ની ફ્લેવર્સ આવે છે. જ્યારે અચાનક j જલ્દી થી કોઈ વાનગી બનાવવું હોય તો આ બનાવી શકાય છે. ઉપરાંત પ્રસાદ માં પણ ધરાવી શકાય છે. Disha Prashant Chavda -
પાન મુખવાસ
તાજા નાગરવેલ ના પાન નો મુખવાસ ખાવામા સ્વાદિષ્ટ લાગે છે જે મેં બનાવવીયો...અમારા બધા નો ફેવરિત છે... Harsha Gohil -
ગુલકંદ સ્વીટ (Gulkand Sweet Recipe in Gujarati)
#GA4#week9આ મીઠાઈ દીવારી માટે બેસ્ટ છે અને બાળકો ને સહેલાઈથી ગુલકંદ ખવડાવી શકાય છે અને ૧૫ મીનીટ માં બનાવી શકાય છે Subhadra Patel -
-
મોદક (Modak Recipe In Gujarati)
#GCમોદક માટે એક જ મિશ્રણ બનાવીને અલગ અલગ ફ્લેવર એડ કરી ને મેં અલગ અલગ મોદક બનાવ્યાં છે અને પાન મોદક અને ઓરેઓ મોદક બનાવ્યાં છે. Avani Parmar -
પાન શોટ ગુલકંદ ડ્રિક્સ
#એનિવર્સરી#વીક૧#વેલકમ ડ્રિક્સઆજે મેં વેલકમ ડ્રીંક માં પાન અને ગુલકંદ નો ઉપયોગ કરી આ ડ્રીંક બનાવ્યું છે. જે એકદમ ટેસ્ટી ડ્રિન્ક બન્યું છે અને તેમા પાન નો ટેસ્ટ આવે છે. પાન નાના-મોટા સૌને ભાવે છે.જેથી પાન શોટ ગુલકંદ ડ્રીક્સ તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
નટસ્ સ્ટફડ ખજૂર અંજીર(Nuts stuffed Dates-fig roll recipe in Guja
#CookpadTurns4#khajurnutsશિયાળામાં અંજીર, ખજૂર અને બધા ડ્રાય ફ્રુટ આપણા શરીર ને એકસ્ટ્રા એનર્જી આપે છે અને તે આપણ ને આખા વર્ષ માટે હેલ્ધી બનાવે છે. Shilpa's kitchen Recipes -
પાન મોદક
ગણેશ ચતુર્થી માં દસ દિવસ જુદા જુદા મોદકનો પ્રસાદ ગણપતિને ધરાવતો હોય છે તેથી મેં પાનનો ઉપયોગ કરી પાન મોદક બનાવ્યા છે.#GCR Rajni Sanghavi -
કોકોનટ મોદક(coconut modak recipe in Gujarati)
#GCગણપતિ દાદા ના આગમન ની સૌ કોઈ રાહ જોતું જ હોઈ છે. મારા ઘરે ગણપતિ સ્થાપના હોવાથી દાદા ને ભાવતી અને મારા ઘર માં પણ ભાવતા એવા ઇન્સ્ટન્ટ કોકોનટ મોદક ની રેસીપી જોઈએ. હવે તો મોદક માં પણ અનેક ફ્લેવર બનાવામાં આવે છે. તો આજે બનાવ્યા છે પ્રસાદ માં ગણેશ પ્રિય કોકોનટ મોદક... Krishna Kholiya -
-
પાન કોકોનટ લાડુ (Paan Coconut Laddu Recipe in Gujarati)
#CR#coconut#cookpadgujarati આપણે અત્યાર સુધી મોતીચૂરના, ચુરમાના, લાસા લાડવા વગેરે વિવિધ સ્વાદના લાડવા આરોગ્યા હશે પરંતુ અહી તમારા માટે પાન કોકોનટના લાડુની રેસીપી લઈને આવી છું…હવે થોડા દિવસો પછી ગણપતિ બાપ્પા નો તહેવાર ગણેશ ચતુર્થી આવી જ રહ્યો છે. તો આ ગણેશ ચતુર્થી પર તમે પણ આવા પાન કોકોનટ લાડુ બનાવી ને ગણપતિ જી ને પ્રસાદ તરીકે ભોગ ચઢાવી સકો છો. આ લાડુ ખૂબ જ સરળ રીત થી આસાની થી ઘર માં રહેલી સામગ્રી માંથી જ બનાવી સકો છો. આ લાડુ માં ગુલકંદ અને ડ્રાય ફ્રુટ નું સ્ટફિંગ ભરી ને બનાવવાથી આ લાડુ નો સ્વાદ એકદમ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
રાજભોગ મોદક (Rajbhog Modak Recipe In Gujarati)
#GCકઈક નવા મોદક બનાવવા હતાં તો વિચાર્યું કે પનીર પડયું છે અને મિલ્ક મેડ પણ છે તો એ બનેં ને એડ કરી મોદક બનાવ્યાં અને તેને સરસ કલર આપવા માટે તેમાં કેસર ને એડ કર્યું છે. આ મોદક ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.મેં પહેલી વાર આ મોદક બનાવ્યાં પણ ટેસ્ટ માં ખૂબ જ સરસ બન્યાં અને મારા ઘર માં બધાને ખૂબ જ ભાવ્યા. Avani Parmar -
પાન રબડી વીથ જલેબી (Paan Rabdi with jalebi recipe in Gujarati)
#MDC#RB5મારા મમ્મીને રબડી ભાવે...જલેબી પણ ભાવે અને અમારે પાનની દુકાન હતી એટલે પાન પણ ભાવે એ ત્રણેયનું કોમ્બિનેશન કરીને આજે મારા મમ્મી માટે પાન ફ્લેવર રબડી વીથ જલેબી બનાવી છે.જલેબી ની લીંક અહીં છે.👇https://cookpad.wasmer.app/in-gu/recipes/12223227- Hetal Vithlani -
મેંગો કોકોનટ શીરો
મેંગો , સોજી અને ટોપરા નાં છીણ નો ઉપયોગ કરી ને બનાવ્યો છે શીરો. સ્વાદિષ્ટ અને અલગ સ્વાદ આવે છે Disha Prashant Chavda -
પાન સદેશ
#પનીરઆપણા દેશ માં જમ્યા પછી, પાન, મુખવાસ વગેરે ખાવાની પ્રથા છે. વળી ઘણા રાજ્યો માં જમ્યા પછી મીઠાઈ ખાવાની પ્રથા છે. તો આજે આ બંને માં ચાલે એવી વાનગી બનાવી છે. Deepa Rupani -
-
મેંગો અને પાન ગુલકંદ કોકોનટ લડડુ
#લીલીપીળીમે મેંગો ના લાડુ બનાવવા માટે ફ્રોઝન કરેલો કેરી નો રસ વાપરયો છે અને પાનનો ઉપયોગ કરી ગુલકંદ અને ટુટીફુ્ટી નુ સ્ટફિંગ કયુઁ છે. Bhumika Parmar -
પાન આઇસ્ક્રીમ (Paan Ice Cream Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujaratiમારા ફેમિલી માં બધા ની ફેવરિટ આઈસ્ક્રીમ એટલે હોમ મેડ પાન આઈસ્ક્રીમ .એટલે ઉનાળા માં 2 થી 3 વખત તો હું બનાવુ જ કેમકે એકદમ સહેલાઇ થી બને છે .આની પેસ્ટ ફ્રીઝર માં સ્ટોર પણ કરી શકાય છે . Keshma Raichura -
પાન ગુલકંદ લાડુ(paan ladu recipe in gujarati)
#gc ખાસ પ્રસાદ માટે જ બનાવ્યા છે. ચોકલેટ બને તો ગણેશજી માટે કેમ લાડુ નહી.Hema oza
-
પાન મુખવાસ ચિક્કી (Paan Mukhwas Chikki Recipe In Gujarati)
#GA4#Week18#chikkiઉત્તરાયણ ના તહેવાર માટે આપણે ચિક્કી તો બનાવતાસજ હોઈએ છે અને ચિક્કી ખાસ કરી ને આપણે મમરા, શીંગદાણા કે તલ ની બનાવતા હોઈએ છીએ પણ મેં આ એક અલગ રીતે ચિક્કી બનાવી છે. પાન મુખવાસ ચિક્કી જે મોઢા માં મુકતા જ મીઠું પાન ખાતા હોય એવું લાગશે. Sachi Sanket Naik -
શીંગોડા પાન (Shingoda Paan Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#શિંધોડા પાનઆજે ફાસ્ટ ટાઇમ મારે ત્યા ગેસ્ટ આવિયા ને મને થયું કે લાવ મુખવાસ તો બધાં જ બનાવું છુ આજે કઈક જુદું મુખવાસ તરીકે બનાવું તો મે બનાવિય છે શિંધો ડા પાન......તો શેર કરું છું મને બહું ભવીયા 😋😋😋aapka pata nahi 😄 Pina Mandaliya -
પાન લાડુ (Paan Ladoo Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ મીઠી રેસીપી જે બનાવવાની સરળ અને ઝડપી છે અને પાનનો સ્વાદ આપે છે.અલગ અલગ પ્રકારના લાડુ તમારા ઘરે બનાવતા હશો પણ આજે તમને પાનના લાડુ બનાવીને મહેમાન આવ્યા હોય તો તેમને ખાવાની મજા પડી જશે ઘરે જ બનાવો પાનના લાડુ. ભોજન પછી પાનના લાડુ ખાવાની મજા આવશે. તેને તમે બે દિવસ સુધી બહાર રાખી શકો છો.#AsahiKaseiIndia Nidhi Sanghvi -
ખજૂર લાડુ (Khajur ladoo Recipe in Gujarati)
#GA4#week14#ખજૂરલાડુ ખજૂર પાક કે ખજૂર બોલ્સ એ શિયાળા માં વધુ બને છે ખજૂર ખાવા થી હાડકા મજબૂત થાય છે પણ ખજૂર સીધો ખાવા કરતાં તેને ઘી કે દૂધ સાથે ખાવા થી તે વધુ સ્વાદિષ્ટ લાગે છે અહીં મે ખજૂર ને ઘી માં શેકી ને તેમાં થોડા ડ્રાય ફ્રુટ ઉમેરી ને તેને વધુ ટેસ્ટી લાડુ બના વ્યા છે.જેની રેસીપી મૂકી છે. Darshna Mavadiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10456299
ટિપ્પણીઓ