ચુરમાં ના લાડવા

Parul Patel
Parul Patel @Parul_25

#ચતુર્થી

ચુરમાં ના લાડવા

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ચતુર્થી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામઘઊં નો કરકરૉ લોટ
  2. 250 ગ્રામગોળ
  3. 50 ગ્રામચણા નો લોટ
  4. 4 ચમચીકાજુ બદામ
  5. 5-7તાંતણા કેસર
  6. 250 ગ્રામઘી
  7. 1/2 ચમચીજાયફલ
  8. 1 ચમચીઈલાયચી પાવડર
  9. તળવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બંને લોટ માં ઘી નું મૉણ નાખી ગરમ પાણી થી લોટ બાંધવો. મુઠીયા વાળી ઘી માં તલવું.

  2. 2

    મિકસર માં ક્રષ કરી ચારની થી ચાળી લેવું.

  3. 3

    ગોળ સમારી ઘી નાખી પાયો કરી લેવો. તેમાં કેસર નાખેલું દૂધ 2 ચમચી નાખવું. મિસરણ માં ગોળ ઘી અને જાયફાલ ઈલાયચી પાવડર નાખી ડ્રાય ફ્રુટ નાખી સરખું મિક્સ કરી લાડુ વાળી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

ટિપ્પણીઓ

Similar Recipes