વેરમિસિલિ નેસ્ટ વિથ રાએસબોલ

H S Panchal @cook_15769872
વેરમિસિલિ નેસ્ટ વિથ રાએસબોલ
રાંધવાની સૂચનાઓ
- 1
વરમિસિલી ને બ્રોઉન કલર ની સેકી લો એમા કન્ડેન્સ મિલ્ક નાખી હલાવો.પછી મોલ્ડ માં નેસ્ટ જેવું પાથરો પછી ઠારવા દો. રઈસ માં સાકાર નાખી ને છોડી લો પછી થોડા રઈસ માં કેસર વાળું મિલ્ક નાખી ને બોલ બનાવી સરસ બોલ વળી લો.
- 2
બોલ વાળી લો.કન્ડેન્સ મિલ્ક માટે સાકાર ને બ્રોઉન કલર ની સેકો પછી એમ મિલ્ક નાખી જાડુ થઈ ત્યાં સુધી હલાવો. તૈયાર છે વરમિસિલિ નેસ્ટ વિથ રાઇસબોલ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10592195









ટિપ્પણીઓ